NEW
Font size
WorksheetsNMMS-10
Total questions: 12
Worksheet time: 6mins
તાર માંથી વિદ્યુત પસાર થાય ત્યારે દરેક વખતે હોકાયંત્ર ની સોય આવર્ત અનુભવે એવું કોણે કહ્યું હતું?
ન્યૂટનને
એડીસને
ઓસ્ટેડ
ગેલિલિયોએ
વિદ્યુત બલ્બ tubelight કે સીઆઈએફ ખરીદતા પહેલા શેનું નિશાન ચકાસવું જોઈએ?
CIC
ISI
BIS
CIS
જે તાર માંથી વિદ્યુત પ્રવાહ પસાર થતા પીગળી જાય તેવા તાર માં થી શું બનાવાય છે?
ફિલામેન્ટ
બેટરી
વિદ્યુત ફ્યુઝ
સ્વીચ
પ્રકાશની આપેલી તીવ્રતા ઉત્પન્ન કરવા માટે કયો બલ્બ વિદ્યુતનો ઓછો વપરાશ કરે છે?
સાદો બલ્બ
એલઇડી બલ્બ
સી એલ એફ બલ્બ
વિદ્યુત બલ્બ
નીચેના પૈકી કયા સાધન માં વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય છે?
ટ્યુબલાઈટ
વિદ્યુત ઘંટડી
વિદ્યુત ઈસ્ત્રી
ફ્યુજ
સ્ટીલની ચમચી ની અંદરની સપાટી કયા અરીસા તરીકે વર્તે છે?
સમતલ અરીસો
અંતર્ગોળ અરીસો
ગોલી અરીસો
બહિર્ગોળ અરીસો
વિપુલ દર્શક કાચ શું છે?
ચશ્મા
સાદો કાચ
મેગ્નિફાઇંગ ગ્લાસ
ગોલીય અરીસો
બહિર્ગોળ લેન્સ કેવું પ્રતિબિંબ રચી શકે છે?
આભાસી ઉલટુ
વાસ્તવિક અને ઊલટું
ઊલટું અને નાનું
વસ્તુ કરતાં મોટું
સાત રંગની થતી કયા નામથી પ્રચલિત છે?
સતરંગી
ન્યુટન ની તકતી
ભ્રમર તકતી
સફેદ તકતી
આકાશમાં દેખાતા મેઘ ધનુષ્ય માં ચાપ ની સૌથી ઉપરની કિનારી કયા રંગની દેખાય છે?
જાંબલી
લાલ
વાદળી
લીલી
સાંકડા વ્યાસવાળી નાની પાઇપમાંથી છોડને પાણી પહોંચાડવામાં આવે તેને કઈ પદ્ધતિ કહેવાય છે?
માદાના પદ્ધતિ
બાષ્પીભવન પદ્ધતિ
ટપક સિંચાઈ પદ્ધતિ
સિંચાઈ પદ્ધતિ
વિશ્વ જળ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે?
22 એપ્રિલ
22 માર્ચ
21 માર્ચ
28 એપ્રિલ
