WorksheetsNMMS-11
Total questions: 12
Worksheet time: 6mins
પાણીના સ્વરૂપો કેટલા છે?
ચાર
ત્રણ
બે
આઠ
નિર્માણ કાર્યો માટે કામદારો પાણી ક્યાંથી લાવે છે?
કૂવામાંથી
તળાવ માંથી
સમુદ્રમાંથી
બોરિંગ દ્વારા
ખેતી માટે સિંચાઇ નો સ્ત્રોત કયા છે?
નદીઓ
નહેરો
જંગલો
સમુદ્ર
પૃથ્વી પર પાણીની માત્રા કોના લીધે વર્ષો સુધી જળવાઈ રહી છે?
જળચક્ર
વરસાદ
જંગલો
બાષ્પીભવન
મીઠા જળની માત્રા આ પૃથ્વી ઉપર પ્રાપ્ય પાણીની કુલ માત્રા કેટલા ટકા છે?
૦.૦૪ ટકા
૭૧ ટકા
૫ ટકા
૦.૦૦૬ ટકા
જંગલ ની વૃદ્ધિ અને પૂનઃ વિકાસ માટે શું જરૂરી છે?
પાણી
બીજનો ફેલાવો
વૃક્ષો
પ્રાણીઓ
નરી આંખે જોઇ શકાતા સજીવો ઉપરાંત કેવા જેવો જમીનમાં રહે છે?
સૂક્ષ્મ જીવો
સજીવ
મોટા
જંતુ
જંગલો આજુબાજુના કોના અવાજને શોષી લે છે?
હાઇવેના
મનુષ્યના
પ્રાણીઓના
વાહનોના
કોણ વનસ્પતિનાં બીજ ના ફેલાવવા માટે અગત્યનો ભાગ ભજવે છે?
પવન
પ્રાણીઓ
હવા
પાણી
જો જંગલો ના હોય તો એનું પ્રમાણ હવામાન વધી જાય?
ઓક્સિજન
કાર્બન ડાયોક્સાઇડ
ઓઝોન
ઘુમ્મસ
ભારતમાં કુલ કેટલા ટકા વિસ્તારમાં જંગલો રોકે છે?
21
30
25
40
પ્રક્રિયા પામેલ પાણીને જંતુરહિત કરવા શું ઉમેરવામાં આવે છે?
દવા
બેક્ટેરિયા
ક્લોરીન કે ઓઝોન
સેનેટાઈઝર
