WorksheetsKG Comm 11th Gujrati
Total questions: 33
Worksheet time: 25mins
નરસિંહ મહેતા નું વતન કયું છે ?
તળાજા
જુનાગઢ
પોરબંદર
મેવાડ
સંગ્રહ ન કરવો તે
અપરિગ્રહ
પરિગ્રહ
ઉપરોક્ત બંને
એક પણ નહીં બીપી
માધવજી કાપડિયા નું પાત્ર કયા પાઠ માં આવે છે ?
ઉછીનું માગનારાઓ
સત્યાગ્રહશ્રમ
ખીજડિયે ટેકરે
ઉપરોક્ત એક પણ નહીં
અખિલ બ્રહ્માંડમાં કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે ?
ગીત
ગઝલ
ગરબી
પદ
ખીજડિયે ટેકરે પાઠ ના લેખક નું નામ જણાવો
વિનોબા ભાવે
ચુનીલાલ મડિયા
નટવરલાલ બુચ
દયારામ
દમયંતી સ્વયંવર કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો
ખંડકાવ્ય
આખ્યાન ખંડ
ગરબી
પદ
સત્યાગ્રહશ્રમ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો
નવલિકા
જીવન પ્રસંગ
નવલકથા
આખ્યાનખંડ
રામબાણ કાવ્ય ના કવિ નું નામ જણાવો
દયારામ
નરસિંહ મહેતા
ધના ભગત
પ્રેમાનંદ
હાસમ કટલેરી વાળા નું પાત્ર કયા પાઠ માં આવે છે ?
ખીજડિયે ટેકરે
ઉછીનું માગનારાઓ
સત્યાગ્રહશ્રમ
દમયંતી સ્વયંવર
રામબાણ એટલે
રામનું બાણ
પ્રભુ ભક્તિનું બાણ
અર્જુન નું બાણ
ઉપરોક્ત તમામ
સત્યાગ્રહ આશ્રમ પાઠ કઈ કૃતિ માંથી લેવામાં આવ્યો છે ?
અહિંસાની ખોજ
સત્યના પ્રયોગો
ખીજડિયે ટેકરે
ઉપરોક્ત એક પણ નહીં
નારાયણ શાસ્ત્રી નું પાત્ર કયા પાઠ માં આવે છે ?
ખીજડિયે ટેકરે
ઉછીનું માગનારાઓ
સત્યાગ્રહશ્રમ
દમયંતી સ્વયંવર
દમયંતી સ્વયંવર કાવ્ય કઈ કૃતિ માંથી લેવામાં આવ્યું છે ?
રણ યજ્ઞ
સુદામા ચરિત્ર
નળાખ્યાન
કુંવરબાઈનું મામેરુ
હરિએ વિવિધ રચના શા માટે કરી છે?
જીવન જીવવા
અનેક રસ લેવા
આનંદ મેળવવા
ઉપરોક્ત એક પણ નહીં
ભોજાના શરીરના વર્ણને કોની સાથે સરખાવ્યું છે?
ચંદન
સુખડ
સીસમ
દાડમ
ભોજો ગીરમાં શું લાવ્યો?
દાતણ
તલ બાવરડા
આંબો
કેરી
કુરાન નામનું પુસ્તક કોણે લખ્યું છે ?
ગાંધીજી
ચુનીલાલ મડિયા
વિનોબા ભાવે
નરસિંહ મહેતા
પ્રેમાનંદ શું વગાડવામાં કુશળ કલાકાર હતા ?
શરણાઈ
વાજિંત્ર
માણ
ઉપરોક્ત તમામ
કાશીમાં થયેલ ભાષણમાં બાપુએ કયા વિષયમાં વધુ વાત કહી હતી ?
સત્ય
બ્રહ્મચર્ય
અહિંસા
ઉપરોક્ત તમામ
બાપુ કયા લક્ષણો ની નજીક પહોંચેલા મહાપુરુષ હતા?
સત્ય
અહિંસા
હિંસા
સ્થિત પ્રજ્ઞ
વાઈ માં વિનોબાજીએ કઈ સંસ્થાની સ્થાપના કરી?
લોકભારતી
વિદ્યાર્થી મંડળ
ગ્રામ દક્ષિણામૂર્તિ
લોક સેવા મહા વિદ્યાલય
વિનોબાજીએ નીચેનામાંથી કયા વ્રતનું પાલન કર્યું નથી
સત્ય
અહિંસા
હિંસા
બ્રહ્મચર્ય
ગુજરાતી ભાષાના આદિ કવિ કોણ ગણાય છે ?
મીરાબાઈ
પ્રેમાનંદ
દયારામ
નરસિંહ મહેતા
ટોયામણ કરવું એટલે શું ?
ગપ્પા કરવા
ટોળ ટપ્પા કરવા
નકામી વાતો કરવી
પાણીનું સિંચન કરવું
કવિ શિરોમણી નું સન્માન કોને મળ્યું છે?
નરસિંહ મહેતાને
પ્રેમાનંદને
ના કરને
ભાલણ ને
વિનોબાજી ગાંધીજીના કેવા વારસદાર ગણાય છે?
રાજકીય
આધ્યાત્મિક
શૈક્ષણિક
વંશ ગત
કડી અને દ્વાપર ને વિદર્ભ કોણે મોકલ્યા?
ભીમક રાજાએ
નળરાજા એ
નારદે
ઉપરોક્ત તમામ મેં
નળ કયા દેશના રાજા હતા?
વિદર્ભ
વૈદર્ભી
નૈષધ
ઉપરોક્ત એક પણ નહીં
દમયંતી કયા રાજ્યની રાજકુંવરી હતી?
નૈષધ
વિદર્ભ
હેમ નગરી
સુવર્ણપુર
નળ રાજા ના પિતરાઈ ભાઈનું નામ શું હતું?
હુતાશન
નારદ
પુષ્કર
ઉપરોક્ત એક પણ નહીં
ખીજડિયે ટેકરે પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો
નવલકથા ખંડ
નવલિકા
હાસ્ય નિબંધ
ચરિત્ર નિબંધ
ખંડકાવ્ય ના પિતા કોને ગણવામાં આવે છે?
પ્રેમાનંદ
ના કર
ભાલણ
કાન્ત
કાશીમાં કયા સ્થળે બાપુનું ભાષણ થયું હતું?
હિમાલયમાં
હિન્દુ વિશ્વવિદ્યાલયમાં
બનારસમાં
ઉપરોક્ત એક પણ નહીં
