wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

FITTER 82

Total questions: 30

Worksheet time: 30mins

Name
Class
Date
1.

પ્રાથમીક સારવારના ABC માં "A" નો અર્થ શુ છે ?

a)

એર વે

b)

અટેંશન

c)

અરેસ્ટિંગ

d)

એટમોસ્ફિયર

2.

કાગળ ના કચરા ના વિભાજન માટે બિનનો કલર કોડ જણાવો.

a)

લાલ

b)

ભૂરો

c)

કાળો

d)

લીલો

3.

સુવર્ણ કલાકો તરીકે ઓળખાતા અવધિ ને શુ કહે છે?

a)

ઘટના પછી ૩૦ મિનિટ

b)

પ્રથમ ૩૦ મિનિટ

c)

એડ્મીશનની પ્રથમ 45 મિનિટ

d)

સારવાર પછીની પ્રથમ 60 મિનિટ

4.

આક્રુતિ મા દર્શાવેલ વાઈસનું નામ જણાવો.

a)

પિન વાઈસ

b)

પાઈપ વાઈસ

c)

હેન્ડ વાઈસ

d)

ક્વીક રીલિઝીંગ વાઈસ

5.

ક્યું માર્કિંગ મીડિયા ઝેરી છે ?

a)

વ્હાઈટ વોશ

b)

પર્શિયન બ્લુ

c)

કોપર સલ્ફેટ

d)

સોલ્યુલોઝ લેકર

6.

આકૃતિમાં દર્શાવેલ 'X' ભાગનું નામ જણાવો.

a)

ફેસ

b)

પેન

c)

ચીક

d)

આઈ હોલ

7.

ફિલર ગેજ નો ઉપયોગ જણાવો

a)

જાડાઈ માપવા

b)

ઊંચાઈ માપવા

c)

લંબાઈ માપવા

d)

બે ભાગ વચ્ચેની ગેપ માપવા

8.

જોબ ને ફિનિશિંગ સાઈઝની નજીક બનાવવા માટે કઈ ફાઈલ ઉપયોગી છે ?

a)

સિંગલ કટ ફાઈલ

b)

કર્વ કટ ફાઈલ

c)

સેકંડ કટ ફાઈલ

d)

ડબલ કટ ફાઈલ

9.

લાકડાની આરીનાં દાંતાને શાર્પ કરવા માટે કઈ ફાઈલાનો ઉપયોગ થાય છે ?

a)

બેરેટ્બ ફાઈલ

b)

ટીંકર ફાઈલ

c)

મિલ સો ફાઈલ

d)

રિફલર ફાઈલ

10.

હેમરનું વજન ક્યાં દર્શાવેલ હશે ?

a)

ફેસ

b)

ચીક

c)

પેન

d)

આઈ હોલ

11.

વેર્નિયર કેલિપર નુ લિસ્ટ કાઉન્ટ જણાવો.

a)

0.1 mm

b)

0.2 mm

c)

0.01 mm

d)

0.02 mm

12.

માઈક્રોમીટર નુ લિસ્ટ કાઉન્ટ જણાવો .

a)

0.1 mm

b)

0.2 mm

c)

0.01 mm

d)

0.02 mm

13.

આકૃતિમાં દર્શાવેલ 'X' ભાગનુ નામ જણાવો.

a)

એન્વિલ

b)

થિમ્બબલ

c)

સ્પિન્ડલ

d)

સ્પિન્ડલ લોક

14.

આકૃતિમા દર્શાવેલ 'X' ભાગ નુ નામ જણાવો.

a)

બીમ

b)

ફિક્ષ્ડ બાર

c)

ડેપ્થ બાર

d)

થમ્બ લીવર

15.

ઓઈલ ગ્રૂવ્સને કાપવા માટે કઈ ચિઝલનો ઉપયોગ થાય છે ?

a)

ફ્લેટ ચિઝલ

b)

વેબ ચિઝલ

c)

હાફ રાઉન્ડ નોઝ ચિઝલ

d)

ડાયમંડ પોઈન્ટ ચિઝલ

16.

સરફેસ ગેજમાં દર્શાવેલ "X" ભાગ નુ નામ જણાવો.

a)

નટ

b)

સ્નગ

c)

સ્પિન્ડલ

d)

સ્ક્રાઈબર

17.

લાકડું અને ચામડાને ફાઈલ કરવા માટે કઈ ફાઈલ નો ઉપયોગ થાય છે ?

a)

હેન્ડ ફાઈલ

b)

બસ્ટાર્ડ ફાઈલ

c)

રાસ્પ કટ ફાઈલ

d)

સિંગલ કટ ફાઈલ

18.

ધાતુની એવી લાક્ષણીકતા જણાવો જેના લીધે તેને ખેંચીને વાયર બનાવી શકાય ?

a)

ડક્ટીલિટી

b)

ટેનાસીટી

c)

ઈલાસ્ટિસીટી

d)

મેલીયેબીલીટી

19.

આકૃતિમાં દર્શાવેલ 'X' ભાગ નુ નામ જણાવો.

a)

લેગ

b)

પેગ

c)

વોશર

d)

ફલક્રમ

20.

24 અને 72 નો ગુ.સા.અ કેટલો થાય ?

a)

36

b)

24

c)

48

d)

72

21.

24 અને 72 નો લ.સા.અ કેટલો થાય ?

a)

24

b)

36

c)

48

d)

72

22.

3/4 + 2/5 -5/20 નું સાદુરુપ આપો.

a)

7/5

b)

9/10

c)

7/20

d)

5/9

23.

12/13 = X/91 માં "X" ની કિંમત શોધો.

a)

74

b)

72

c)

96

d)

84

24.

17 નો વર્ગ કેટલો થાય ?

a)

324

b)

256

c)

289

d)

279

25.

9 નો ઘન કેટલો થાય ?

a)

739

b)

749

c)

729

d)

789

26.

120 ના 5% કેટલા થાય ?

a)

5

b)

6

c)

7

d)

8

27.

કઈ સંખ્યાના 22 % 11 થાય ?

a)

55

b)

50

c)

60

d)

75

28.

એક ચોરસની લંબાઈ 13 CM છે તો તેનુ ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો .

a)

159 cm2 અને 45 cm

b)

167 cm2 અને 45 cm

c)

163 cm2 અને 64 cm

d)

169 cm2 અને 52 cm

29.

એક લંબચોરસની લંબાઈ 15 cm અને પહોળાઈ 8 cm છે તો તેનુ ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો.

a)

80 cm2 અને 36 cm

b)

120 cm2 અને 46 cm

c)

132 cm2 અને 48 cm

d)

એક પણ નહી

30.

એક વર્તુળાકાર બગીચાનો વ્યાસ 14 cm છે તો તેનુ શેત્રફળ અને પરિઘ શોધો.

a)

154 cm2 અને 44 cm

b)

144 cm2 અને 54 cm

c)

134 cm2 અને 64 cm

d)

એક પણ નહી