wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

9th Maths Ch-13 પૃષ્ઠફળ અને ધનફળ Quiz-1 (29.1.20૨૧)

Total questions: 5

Worksheet time: 5mins

Name
Class
Date
1.

નોટબુકે કે કાળા-પાટીયા પર આસાનીથી દોરી શકાતી આકૃતિને ............ આકૃતિઓ કહે છે. Com

a)

વક્ર

b)

સમતલીય

c)

ચોરસ

d)

ઉપવલય

2.

નીચેનામાંથી કઈ આકૃતિ ઘન આકૃતિઓ નથી. Tc

a)

લંબઘન

b)

નળાકાર

c)

અર્ધગોલક

d)

ચોરસ

3.

સમતલમાં બંધ આકૃતિ વડે ઘેરાયેલી સપાટીના માપને ....... કહે છે.Com

a)

સમધન

b)

ધનફલ

c)

ક્ષેત્રફળ

d)

લંબધન

4.

સમતલીય દ્વિપરિમાણીય સપાટીઓના કુલ ક્ષેત્રફળને ........ કહે છે. Com

a)

પૃષ્ઠફળ

b)

ધનફલ

c)

ક્ષેત્રફળ

d)

લંબધન

5.

નીચેમાંથી ક્યો એકમ ક્ષેત્રફળનો નથી. Tc

a)

ચોરસ સેમી

b)

cm2

c)

ચોરસ કિમી

d)

km3