Font size
S
M
L
XL
WorksheetsLesson - 14
Total questions: 8
Worksheet time: 4mins
Name
Class
Date
1.
1. ઉપરના ચિત્રમાં કઈ કુદરતી આપતી દર્શાવેલ છે?
a)
દાવાનળ
b)
ત્સુનામી
c)
ધરતીકંપ
2.
2. આ ચિત્ર કઈ કુદરતી ઘટના દર્શાવે છે?
a)
પૂર
b)
અનાવૃષ્ટિ
3.
3. અહી આપેલ ચિત્ર કઈ ઘટના દર્શાવે છે?
a)
ધરતીકંપ
b)
વાવાઝોડું
c)
ભૂસ્ખલન
4.
4. ગુજરાતમાં કઈ તારીખે ભૂકંપ આવેલો હતો?
a)
26 જાન્યુઆરી 2000
b)
26 જાન્યુઆરી 2002
c)
26 જાન્યુઆરી 2001
5.
5. જંગલોમાં લાગતી આગને શું કહે છે?
a)
વિસ્ફોટ
b)
દાવાનળ
6.
6. કઈ આપતી સમુદ્રમાં આવે છે અને કિનારાની આસપાસ હોનારત સર્જે છે?
a)
પૂર
b)
ત્સુનામી
7.
7. કઈ ઘટનાનું પૂર્વાનુમાન શકય નથી?
a)
ધરતીકંપ
b)
વાવાઝોડું
8.
8. કઈ કુદરતી આપતી છે?
a)
યુદ્ધ
b)
આતંકી હુમલો
c)
પૂર
Reset
