wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Gujarati

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

'અલ્લક દલ્લક' કાવ્યના કવિનું નામ જણાવો?

a)

બાલમુકુન્દ દવે

b)

સુરેશ દલાલ

2.

રાધા કોના કરતાં સુંદર છે?

a)

શ્રી કૃષ્ણ કરતાં

b)

જમનાના રઢિયાળા પ્રદેશ કરતાં

3.

શ્રીકૃષ્ણ ક્યાં બેસીને બંસી વગાડે છે?

a)

વૃક્ષની છાયામાં

b)

કદંબ વૃક્ષની છાયામાં

4.

રાસમાં કોણ કોણ રમે છે?

a)

શ્રીકૃષ્ણ અને રાધા

b)

શ્રીકૃષ્ણ, રાધા અને ગોપીઓ

5.

આભમાં પૂનમનો ચાંદ ઊગ્યો ત્યારે રાસ રચાયો છે.

a)

ખોટું

b)

ખરું

6.

રાધિકા શ્રીકૃષ્ણ પાસે પોતાનું ખોવાયેલું મોતી માંગે છે.

a)

ખરું

b)

ખોટું

7.

રીસ નું સમાનાર્થી શબ્દ

a)

રોષ

b)

ગુસ્સો

c)

બંન્ને

8.

રાધિકાનો _________તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક !

a)

મોતી

b)

હાર

9.

રાસલીલા, મુખડું, આભ (શબ્દકોશના ક્રમમાં ગોઠવો )

a)

આભ, મુખડું, રાસલીલા

b)

આભ, રાસલીલા, મુખડું

10.

મુખડૂં (જોડણી સુધારો)

a)

મુખડુ

b)

મુખડું