Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

K. G. Com. 12th Gujrati

Total questions: 50

Worksheet time: 38mins

Name
Class
Date
1.

ધીરુબહેન પટેલે કઈ ફિલ્મનું પટકથા લેખન કર્યું છે ?

a)

લવની ભવાઈ

b)

ભવની ભવાઈ

c)

માનવીની ભવાઈ

d)

ઉપરોક્ત એક પણ નહીં

2.

મા'ત્માના માણસ પાઠ ના લેખક નું નામ શું છે ?

a)

ધીરુબહેન પટેલ

b)

ઉમાશંકર જોશી

c)

દિલીપ રાણપુરા

d)

વિનોબા ભાવે

3.

મા'ત્માના માણસ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો.

a)

નવલકથા ખંડ

b)

એકાંકી

c)

નવલિકા

d)

નાટક

4.

મા'ત્માના માણસ પાઠ કઈ કૃતિ માંથી લેવામાં આવ્યો છે ?

a)

ગોરસી

b)

છંદોલય

c)

ઇન્કિલાબ ઝિન્દાબાદ

d)

ઉપરોક્ત એક પણ નહીં

5.

જખ મારવી રૂઢિપ્રયોગ નો સાચો અર્થ જણાવો.

a)

લાત મારવી

b)

જઠર રહેવું

c)

કડક રહીને

d)

ન છૂટકે ,વાંકા રહીને

6.

મહાંણ તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો.

a)

મસાણ

b)

સ્મશાન

c)

ઉપરોક્ત બંને

d)

એક પણ નહીં

7.

પગ મણ મણના થઈ જવા રૂઢિપ્રયોગ નો સાચો અર્થ આપો

a)

પગ ભારે થઈ જવા

b)

પગ ન ઉપાડવા

c)

મન ખિન્ન થઈ જવું

d)

ઉપરોક્ત તમામ

8.

લોહી ઊકળી ઊઠવું રૂઢિપ્રયોગ નો સાચો અર્થ આપો.

a)

લોહી ગરમ થઈ જવું

b)

ખૂબ ગુસ્સે થવું

c)

લોહી ન ચાલવું

d)

લોહી ઠંડું પડી જવું

9.

દંડૂકો તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ આપો.

a)

ટૂંકી લાકડી

b)

દેડકો

c)

દંડ

d)

ઉપરોક્ત તમામ

10.

ડાંફ તળપદા શબ્દ નો શિષ્ટ શબ્દ આપો.

a)

મોટું પગલું

b)

ડોક

c)

હાફ

d)

ઉપરોક્ત તો એક પણ નહીં

11.

ડોબું તળપદા શબ્દ નો શિષ્ટ શબ્દ આપો.

a)

ભેંસ

b)

ડોબરમેન

c)

ડોક

d)

ઉપરોક્ત એક પણ નહીં

12.

મગજ બહેર મારી જવું.

a)

મગજ ન ચાલવું

b)

મગજ બંધ થઈ જવું

c)

મગજ બારે નીકળી જવું

d)

વિચારશૂન્ય થઇ જવું

13.

સેલ્વી પંકજમ્ પાઠ ના લેખક નું પૂરું નામ શું છે?

a)

પ્રફુલ્લ દેવશંકર મહેતા

b)

પ્રફુલ્લ હરિશંકર દવે

c)

પ્રફુલ્લ નંદશંકર દવે

d)

ઉપરોક્ત એક પણ નહીં

14.

સેલ્વી પંકજમ્ પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે?

a)

નવલિકા

b)

ટૂંકી વાર્તા

c)

ઉપરોક્ત બંને

d)

એક પણ નહીં

15.

સેલ્વી પંકજમ્ પાઠ કઈ કૃતિ માંથી લેવામાં આવ્યો છે?

a)

આગંતુક

b)

આરસી

c)

ગોરસી

d)

રામરોટી

16.

આગંતુક લઘુનવલકથા કોની છે?

a)

ઈવા ડેવ

b)

પ્રફુલ નંદશંકર દવે

c)

ધીરુબહેન પટેલ

d)

ઉપરોક્ત તમામ

17.

આગંતુક નવલિકા કોની છે?

a)

ઈવા ડેવ

b)

ધીરુબહેન પટેલ

c)

ઉપરોક્ત બંને

d)

એક પણ નહીં

18.

ભાંજગડ ચાલવી રૂઢિપ્રયોગ નો સાચો અર્થ જણાવો.

a)

ભાંગ પીવી

b)

માથાકૂટ કરવી

c)

ભાંગી નાખવો

d)

મનોમંથન અનુભવું

19.

થોથવાઈ જવું રૂઢિપ્રયોગ નો સાચો અર્થ જણાવો.

a)

ભાવાવેશમાં બોલી ન શકવું

b)

ભાવુક થઈ જવું

c)

ડરી જવું

d)

ઉપરોક્ત તમામ

20.

ગળગળા થઈ જવું રૂઢિપ્રયોગ નો સાચો અર્થ જણાવો.

a)

રડમસ થઈ જવું

b)

ગોટા થઈનેપડી જવું

c)

જમીન ઉપર દળવું

d)

ઉપરોક્ત એક પણ નહીં

21.

પથ્થર થર થર ધ્રૂજે કાવ્ય ના કવિ નું નામ જણાવો.

a)

મુકેશ જોષી

b)

ઈન્દુલાલ ગાંધી

c)

નિરંજન ભગત

d)

દયારામ

22.

પથ્થર થર થર ધ્રૂજે કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો.

a)

લોકગીત

b)

સોનેટ

c)

ગીત

d)

ગઝલ

23.

પથ્થર થર થર ધ્રૂજે કાવ્ય કઈ કૃતિ માંથી લેવામાં આવ્યું છે?

a)

કિન્નરી

b)

છંદોલય બૃહત્

c)

અલ્પવિરામ

d)

33 કાવ્યો

24.

પથ્થર થર થર ધ્રૂજે કાવ્યમાં શાની પ્રેરણા આપેલ છે ?

a)

ભક્તિની

b)

માનવતાની

c)

લાગણીની

d)

આંતરખોજ ની

25.

પથ્થર થર થર ધ્રૂજે કાવ્યના ના કવિ નું પૂરું નામ જણાવો.

a)

ધના ભગત હરિ ભગત કાકડીયા

b)

નિરંજન નરહરિ ભગત

c)

વિનાયકરાવ નરહરિ ભાવે

d)

ઉપરોક્ત એક પણ નહીં

26.

પથ્થર થર થર ધ્રૂજે કાવ્યમાં કવિ એ કયા સંત નું વચન ગોઠવ્યું

a)

સૂફીસંત

b)

ઈસુ ખ્રિસ્ત

c)

મોરારીબાપુ

d)

રામદાસ

27.

બા એકલાં જીવે કાવ્ય ના કવિ નું પૂરું નામ જણાવો.

a)

મુકેશ દૂર્ગેશભાઇ જોશી

b)

ઉમાશંકર જેઠાલાલ જોશી

c)

વિનોદ જોશી

d)

સુરેશ જોશી

28.

બા એકલાં જીવે કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો.

a)

ગઝલ

b)

સોનેટ

c)

ગીત

d)

ઉપરોક્ત એક પણ નહીં

29.

મુકેશ જોશીને ૨૦૧૦ માં કયો એવોર્ડ પ્રાપ્ત થયો હતો?

a)

રણજિતરામ સુવર્ણચંદ્રક

b)

નર્મદ ચંદ્રક

c)

ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ

d)

હરીન્દ્ર દવે એવોર્ડ

30.

વેકેશનની રાહ સૌથી વધુ કોણ જોતું હોય છે?

a)

બાળકો

b)

શિક્ષકો

c)

વડીલો

d)

ઉપરોક્ત તમામ

31.

બાનું વહાલ કેવુ છે?

a)

ગુલાબ જાંબુ જેવું

b)

બરફી જવું

c)

રસગુલ્લાની ચાસણી જેવું

d)

ઉપરોક્ત તમામ

32.

સુખનો હિંચકો કોણ ખાઈ રહ્યું છે?

a)

માતા-પિતા

b)

દાદા દાદી

c)

ભાઈ બહેન

d)

ઉપરોક્ત તમામ

33.

બાના ઘરમાં કોણ પહેરો ભરી રહ્યું છે?

a)

સૂનકાર

b)

સન્નાટા

c)

ઉપરોક્ત બંને

d)

ચોકીદાર

34.

બા દરરોજ કોની રાહ જોઈ રહ્યા હોય છે?

a)

દીકરાની

b)

બાપુજીની

c)

ચોકીદારની

d)

ટપાલીની

35.

બોર બોર આંસુ ટપકવા રૂઢિપ્રયોગ નો સાચો અર્થ જણાવો.

a)

મોટા મોટા આંસુ ટપકવા

b)

ચોધાર આંસુએ રડવું

c)

જોર જોરથી રડવું

d)

ઉપરોક્ત તમામ

36.

સુખડી બનાવી કોણ ખવડાવે છે?

a)

બાપુજી

b)

કંદોઈ

c)

બા

d)

કોઈ નહીં

37.

શરત પાઠ ના લેખક નું નામ જણાવો.

a)

એન્ટવ ચેખોવ

b)

અબ્રાહમ મેસ્લો

c)

જ્યોર્જ એન્ટોની

d)

ઉપરોક્ત એક પણ નહીં

38.

The bet નો અનુવાદ કોણે કર્યો છે?

a)

ડોક્ટર રમેશ ઓઝા

b)

વિનીત ઓઝા

c)

સચિન તેંડુલકર

d)

ઉપરોક્ત પણ નહીં

39.

એન્ટવ ચેખોવ કયા દેશના જાણીતા વાર્તાકાર છે?

a)

ઇંગ્લેન્ડ

b)

અમેરિકા

c)

રશિયા

d)

જાપાન

40.

ડોક્ટર રમેશ ઓઝાએ ધ બેટ નો અનુવાદ કયા નામે કર્યો?

a)

સરદ

b)

સરહદ

c)

શરદ

d)

શરત

41.

શરત પાઠ કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે?

a)

આત્માની ઔષધિ માંથી

b)

છંદોલય માંથી

c)

ગોરસી

d)

ઉપરોક્ત એક પણ નહીં

42.

આનંદ સાથે લેવાતું ભોજન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.

a)

વિનોદી ભોજન

b)

આનંદી ભજન

c)

મિજબાની

d)

ઉપરોક્ત તમામ

43.

રાવજી કયા પાઠ નું પાત્ર છે

a)

સમતા અને બંધુતા ના પથદર્શક

b)

શરત

c)

આશુ ભીનો ઉજાસ

d)

મા'ત્માના માણસ

44.

જોઈતો રાત કયા પાઠ નું પાત્ર છે?

a)

મા'ત્માના માણસ

b)

ખીજડિયે ટેકરે

c)

આશુ ભીનો ઉજાસ

d)

યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ

45.

હીરા ને કયો શોખ હતો?

a)

ફરવાનો

b)

ખાવા પીવાનો

c)

ઘરેણાં પહેરવાનો

d)

ઉપરોક્ત તમામ

46.

મણિભાઈ નું રસ્તામાં સ્વાગત કોણે કર્યું?

a)

વડીલોએ

b)

શિક્ષકે

c)

નેતાજીએ

d)

કૂતરાએ

47.

મણિભાઈને શી શિક્ષા થયેલી?

a)

જેલની

b)

ફરવાની

c)

ગામમાં ન પ્રવેશવા ની

d)

ઉપરોક્ત એક પણ નહીં

48.

મગનીયો કયા પાઠ નું પાત્ર છે?

a)

આંસુ ભીનો ઉજાસ

b)

ખીજડિયે ટેકરે

c)

અમરનાથની યાત્રાએ

d)

માત્માના માણસ

49.

હીરા કયા પાઠ નું પાત્ર છે?

a)

ખીજડિયે ટેકરે

b)

ઉછીનું માગનારાઓ

c)

આંસુભીનો ઉજાસ

d)

ઉપરોક્ત એક પણ નહીં

50.

મજૂસ તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ આપો.

a)

મજુર

b)

પેટી

c)

ઉપરોક્ત બંને

d)

ઉપરોક્ત એક પણ નહીં