wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાન્ય જ્ઞાન

Total questions: 40

Worksheet time: 20mins

Name
Class
Date
1.

ગુજરાત માં કુલ કેટલા જિલ્લાઓ છે

a)

36

b)

33

c)

31

d)

29

2.

આમાંથી ગાંધીનગર માટે કયું વાક્ય ખરું નથી

a)

સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર છે

b)

તે ગુજરાતનું પાટનગર છે

c)

મહાત્મા મંદિર આવેલું છે

d)

ગુજરાતનું સૌથી મોટું શહેર છે

3.

નીચેનામાંથી કયુ પ્રાણી જીભ વડે પાણી પીવે છે

a)

માનવ

b)

ગાય

c)

કૂતરો

d)

ઘોડો

4.

દ્વારકાધીશનું મંદિર એ કયા ભગવાનનું મંદિર છે

a)

શિવ

b)

ગણેશ

c)

કૃષ્ણ

d)

બ્રહ્મા

5.

પાટણનું શુ પ્રખ્યાત છે

a)

પટોળા

b)

ગાદલા

c)

ઓશિકા

d)

કપડાં

6.

કયું પક્ષી ઈંડા મુકવા માટે માળો બનાવતું નથી

a)

કાગડો

b)

દરજીડો

c)

કોયલ

d)

ચકલી

7.

કયુ પક્ષી સફાઈ કામદાર તરીકે ઓળખાય છે

a)

મોર

b)

કાગડો

c)

પોપટ

d)

ગીધ

8.

ગુજરાતનો કયો પર્વત સૌથી ઊંચો છે

a)

ગિરનાર

b)

ચોટીલા નો ડુંગર

c)

કોયલો

d)

બરડો

9.

ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે

a)

ગંગા

b)

નર્મદા

c)

તાપી

d)

સાબરમતી

10.

નર્મદા નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે

a)

મહીસાગર

b)

સરદાર બંધ

c)

તાપી

d)

સાની

11.

વાળ કપાવવા માટે તમે નીચેના માંથી કોની પાસે જશો

a)

Potter

b)

Barber

c)

Farmer

d)

Doctor

12.

નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે

a)

Blue

b)

Black

c)

White

d)

Car

13.

મકાન બનાવવા માટે નીચેનામાંથી કોની જરૂર નહીં પડે

a)

કડિયો

b)

મજૂર

c)

સુથાર

d)

નર્સ

14.

નીચેનામાંથી કયુ પ્રાણી જમીન અને પાણી બંને જગ્યાએ રહી શકે છે

a)

કાચબો

b)

મગર

c)

દેડકો

d)

ઉપરના બધા જ

15.

નીચેનામાંથી કયુ પ્રાણી સમૂહમાં એટલે કે ટોળા માં રહેતું નથી

a)

મધમાખી

b)

કીડી

c)

ગરોળી

d)

હાથી

16.

તમારી પાસે 70 રૂપિયા છે.તમે તેના અડધા રૂપિયાની નોટ બુક ખરીદો છો, હવે તમારી પાસે કેટલા રૂપિયા વધશે

a)

40

b)

25

c)

50

d)

35

17.

તમારી પાસે 100 રૂપિયાની 5 નોટ અને 50 રૂપિયાની 4 નોટ છે, તો કુલ કેટલા રૂપિયા થશે

a)

600

b)

750

c)

650

d)

700

18.

50×50=

a)

250

b)

109

c)

100

d)

2500

19.

આપણી રાષ્ટ્ર ભાષા કઈ છે

a)

અંગ્રેજી

b)

ગુજરાતી

c)

હિન્દી

d)

મરાઠી

20.

આપણી માતૃભાષા કઈ છે

a)

હિન્દી

b)

અંગ્રેજી

c)

મરાઠી

d)

ગુજરાતી

21.

નીચેનામાંથી ક્યુ પ્રાણી સૌથી મોટું છે

a)

હાથી

b)

જીરાફ

c)

ગેંડો

d)

બ્લુ વ્હેલ

22.

નીચેનામાંથી કયુ પ્રાણી શિકાર કરવા માટે જીભનો ઉપયોગ કરે છે

a)

ગરોળી

b)

દેડકો

c)

કાચિંડો

d)

ઉપરના બધા જ

23.

100+200+300+400=

a)

1200

b)

900

c)

1000

d)

800

24.

100+50+20+7=

a)

177

b)

1077

c)

1770

d)

1707

25.

નીચેના માંથી પાણી નો સમાનાર્થી શબ્દ કયો છે

a)

વારી

b)

આકાશ

c)

જંગલ

d)

પવન

26.

નીચેનામાંથી સાચો સ્પેલિંગ કયો છે

a)

Doctoor

b)

Ductor

c)

Doctor

d)

Docter

27.

300×30=

a)

3030

b)

9000

c)

330

d)

303

28.

નીચેનામાંથી કઈ વસ્તુ લેવા માટે સૌથી મોટી થેલી ની જરૂર પડશે

a)

એક કિલોગ્રામ મમરા

b)

1 કિલો ગ્રામ ગોળ

c)

1 કિલો ગ્રામ ચણા

d)

1 કિલોગ્રામ ખાંડ

29.

ભગવાન શિવનું વાહન કયું છે

a)

ગાય

b)

બળદ

c)

ઉંદર

d)

ગરૂડ

30.

305 સેન્ટીમીટર એટલે

a)

3 મીટર 5 સેમી

b)

30 મીટર 5 સેમી

c)

305 મીટર

d)

એક પણ નહીં

31.

999 ની તરત પછીની સંખ્યા કઈ છે

a)

989

b)

998

c)

1000

d)

1001

32.

અલગ પડતો શબ્દ શોધો

a)

ગધેડો

b)

બળદ

c)

ઊંટ

d)

ગાય

33.

ખેતી કરવા માટે સૌથી છેલ્લે કયું કામ કરવામાં આવે છે

a)

લણણી

b)

વાવણી

c)

નીંદવું

d)

પિયત

34.

અલગ પડતો શબ્દ શોધો

a)

Hair

b)

Head

c)

Eye

d)

Bag

35.

નીચેનામાંથી કયું પ્રાણી સૌથી વધુ ઝડપથી દોડે છે

a)

ચિત્તો

b)

ઘોડો

c)

દીપડો

d)

હરણ

36.

કોરોનાથી બચવા માટે નીચેનામાંથી શું સૌથી જરૂરી છે

a)

માસ્ક

b)

હાથ ધોવા

c)

સોશિયલ ડિસ્ટન્સ

d)

ઉપરના બધા જ

37.

ભારતમાં મત નાખવાનો હક કેટલા વર્ષે મળે છે

a)

25

b)

18

c)

21

d)

20

38.

ભારતના વડાપ્રધાન નું નામ જણાવો

a)

નરેન્દ્ર મોદી

b)

અમિત શાહ

c)

વિજય રૂપાણી

d)

નીતિન પટેલ

39.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની સૌથી મોટી નદી નું નામ જણાવો

a)

ઘી

b)

સિંહણ

c)

સાની

d)

વર્તું

40.

નીચેનામાંથી કયું કઠોળ નથી

a)

ચણા

b)

મગ

c)

જીરું

d)

વટાણા