Worksheetsરામનવમી -નૌસીલ પટેલ
Total questions: 42
Worksheet time: 21mins
ભગવાન રામનો જન્મ કયાં થયો હતો
આગ્રા
દ્વારકા
મથુરા
અયોઘ્યા
ભગવાન રામના માતા-પિતાનું નામ જણાવો
કકૈયી-દશરથરાજા
સુભદ્રા-જાનકીનાથ
કૌશલ્યા-દશરથ
સુમિત્રા-દશરથ
લક્ષમણ ની માતા નું નામ જણાવો
કકૈયી
સુમિત્રા
કૌશલ્યા
અન્ય
રામાયણ મહાગ્રંથ ની રચના કોને કરી હતી
વેદ વ્યાસ
વાલ્મિકી
પરશુરામ
ગણેશજી
અયોઘ્યા શહેર કઈ નદીના કિનારે આવેલુ છે
ગંગા
સરયૂ
ગંડક
ચંબલ
અયોઘ્યા કયા રાજયમાં આવેલું છે
ગુજરાત
બિહાર
ઉત્તરપ્રદેશમાં
દિલ્લી
ભગવાન રામ વિષ્ણુ ના કેટલામાં અવતાર ગણાય છે
7
6
8
10
ભગવાન રામ ની પત્ની નું નામ શું હતું
મીના
ઉર્મિલા
શ્રુત કીર્તિ
સીતા
રામાયણ ના પ્રથમ કાંડ નું નામ શુ છે
લંકાકાંડ
સુંદર કાંડ
યુદ્ધ કાંડ
ઉતરકાંડ
બાલકાંડ
રામાયણ માં સૌથી મોટો કાંડ કયો છે
લંકાકાંડ
ઉતરકાંડ
યુદ્ધકાંડ
એક પણ નહીં
રાણી કકૈયી ને કોને કહ્યું કે 'ભરત ને ગાદી અને રામ ને વનવાસ મળે.
મંથરા
કૌશલ્યા
ઉર્મિલા
એક પણ નહીં
"રામચરિતમાનસ "ની રચના કોને કરી હતી
ભવભૂતિ
તુલસીદાસ
કાલિદાસ
કવિ માઘ
રામભગવાન ને કેટલા વર્ષ નો વનવાસ મળ્યો હતો
18
14
12
11
રામાયણ અનુસાર અંગદ ના પિતા નું નામ શું છે
સુગ્રીવ
અંગદ
બાલી
નીલ
જટાયુના ભાઈ નું નામ શું છે ?
સમ્પાતી
મકરધ્વજ
ગૌતમ
અન્ય
સંજીવની(જીવનરક્ષક) જડીબુટ્ટી નું રહસ્ય બતાવનાર વૈધનું નામ જણાવો
જીવક
સુષેણ
અંગદ
જયત
લક્ષ્મણ અને શત્રુઘ્નની માતાનું નામ શું હતું?
કકૈયી
કૌશલ્યા
સુમિત્રા
મંથરા
શ્રીરામે લંકામાં પોતાના દૂત તરીકે કોને મોકલ્યા હતા
સુરમાં
અંગદ
નીલ
હનુમાન
લક્ષમણ ને કોનો અવતાર માનવામાં આવે છે
શિવ
શેષનાગ
વિષ્ણુ
મહાવીર
વાલ્મિકી નું બાળપણનું નામ જણાવો
રત્નકર
રત્નસેન
બંને
અન્ય
મથુરાપૂરી નગરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી
ભરત
રામ
શત્રુધ્ન
અન્ય
મેઘનાથનું બીજું નામ શું હતું
ઇન્દ્રજીત
સુસમાં
અરુણ
અન્ય
રામ અને હનુમાનજીનું મિલન કયા પર્વત પર્વત પર થયું હતું
ઋષ્યમૂક
શિષ્યમુક
બંને
એક પણ નહીં
હનુમાનજીના પિતા નું નામ શું હતું ?
રામજી
કેસરી
જાનકી
મસત્ય રાજા
શ્રીરામને વાનરરાજ સુગ્રીવથી મિત્રતાનિ સલાહ કોણે આપી હતી ?
શબરી
મહર્ષિ ઋષિ
જટાયુ
અન્ય
રાજા દશરથ ને કેટલા સંતાન હતા
5
4
7
9
શ્રીરામ ની બહેન નું નામ શું હતું
મીના
સવિતા
શુભદ્રા
સાંતા
ભગવાન રામ વિષ્ણુ ના કેટલામાં અવતાર ગણાય છે
7
6
8
10
સીતા નો જન્મ શેમાંથી થયો હતો
ભૂમિ
પર્વત
વૃક્ષ
એક પણ મહી
રામ લક્ષમણ ની માગણી કરવા માટે કયા ઋષિ આવ્યા હતા
વશિષ્ટ
વિશ્વામિત્ર
ચાણક્ય
એક પણ નહીં
રામ પ્રથમ વખત સીતા ને કયા સ્થળે જોવે છે
લંકા
રાજ મહેલ
પુષ્પવટીકા
નદી કિનારે
રામના કુલગુરુ કોણ હતા
વિશ્વામિત્ર
વશિષ્ટ
મહર્ષિ
દ્રોણાચાર્ય
રાજા દશરથ ને કોને પુત્રવિયોગ માં તમારું અવસાન થશે તેવો શ્રાપ આપ્યો હતો
મેનકા
સુમંત
શ્રવણ
શાંતવન અને જ્ઞાનવંતી
સુગ્રીવ ક્યાંનો રાજા હતો
કિષ્કિંધા
અયોધ્યા
લંકા
No
સીતાના સ્વયંવરમાં મૂકેલા ધનુષ્યનું નામ શું હતું?
રામશ્વ
ગાંડીવ
પરાશર
ત્ર્યંબક
રાવણના ભાઈનું નામ શું હતું?
ઇંદ્રજિત
કુંભકર્ણ
દશરથ
બાલી
નીચેનામાંથી કયા નામથી શ્રી રામ ને ઓળખવામાં આવતા નથી
રામચંદ્ર
કૌશલ્યા નંદન
પૂર્ણ પુરુષોત્તમ
દશરથ નંદન
શ્રી રામ નો જન્મ કયા યુગ માં થયો હતો
દ્વાપરયુગમાં
ત્રેતાયુગમાં
સતયુગ
કળયુગમાં
શ્રી રામના નાના ભાઈ ભરતની પત્નીનું નામ શું હતું
તારા
સીતા
ઉર્મિલા
માંડવી
ત્રેતાયુગમાં 'દશાનન' નામથી કયો રાજા જાણીતો હતો
મેઘનાથ
બાલી
રાવણ
સુગ્રીવ
રામાયણમાં ભગવાન રામનું પાત્ર કયા અભિનેતા એ ભજવ્યું હતી
મુકેશખન્ના
પરેશ રાવલ
અરુણ ગોવિલે
અરવિંદ ત્રિવેદી
રામાયણમાં સીતાનું પાત્ર કઈ અભિનેત્રી ભજવ્યું હતું
દીપિકા ચીખલીયા
દીપિકા પાદુકોણ
દીપિકા પટેલ
અપરજીતા ભૂસણ
