NEW
Font size
WorksheetsDHOLAKIYA SCHOOL 12TH ECO (022)
Total questions: 50
Worksheet time: 50mins
આકૃતિ ક્યા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે ?
સતત
અસતત
પ્રમાણ
વિસ્તાર
આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે ?
પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકાર વગેરે
શાળાઓ
ખાનગી પ્રકાશનો
સામાન્ય વ્યક્તિઓ
એક જ પ્રકારની માહિતી માટે કઈ આકૃતિ અનુકૂળ છે ?
વિભાજીત સ્તંભ આકૃતિ
સાદી સ્તંભ આકૃતિ
પાસ પાસેની સ્તંભ આકૃતિ
વૃતાંશ આકૃતિ
NSSO નું પૂર્ણ નામ જણાવો.
National sample schedule organisation
National survey sample organisation
National sample survey organisation
National sample organisation
'વિકાસ એક બહુમુખી પ્રક્રિયા આ વિધાન કોણે રજુ કર્યું છે ?
ટોડેરો
કિન્ડલ બર્જર
માર્શલ
મેકલપ
2014 માં વિશ્વમાં માનવવિકાસ આંક ની દૃષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો ?
127
128
129
130
દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી...
ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે.
ખેતી ક્ષેત્રનો ફાળો વધે છે.
ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો ઘટે છે.
સેવા ક્ષેત્રનો ફાળો ઘટે છે.
જીવનની ભૌતિક ગુણવત્તાના આંકનુ મહત્તમ મૂલ્ય કેટલું હોય છે ?
100 થી ઓછું
100 થી વધુ
100
0
2014 માં માનવ વિકાસ આંક ની દૃષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો હતો ?
જાપાન
અમેરિકા
ભારત
નોર્વે
માંગમાં વૃદ્ધિ થવાના કારણે થતાં ભાવ વધારાને કેવો કહે છે ?
ખર્ચ પ્રેરિત
માંગ પ્રેરિત
વેતન પ્રેરિત
નફા પ્રેરિત
સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય......
ઘટે છે.
વધે છે.
સ્થિર રહે છે.
બદલાતું નથી.
'ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યારે સર્જાય છે.' આવું કયા અર્થશાસ્ત્રી માને છે ?
માર્શલ
ક્રાઉથર
કેઇન્સ
પિગુ
ચોખા આપીને કાપડ મેળવવાની વ્યવસ્થા ક્યાં નામે ઓળખાતી હતી ક્યાં નામે ઓળખાતી હતી ?
નાણા પ્રથા
સાટા પ્રથા
બેન્કિંગ પ્રથા
ઉધાર પ્રથા
સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેવો ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો છે ?
દાબેલો ફુગાવો
ખુલ્લો ફુગાવો
દોડતો ફુગાવો
છૂપો ફુગાવો
સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દ નો અર્થ શું થાય છે ?
નાણાંનો પુરવઠો
મૂડીનો જથ્થો
મૂડીરોકાણ
વ્યવસાય
ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટે નું હોય છે ?
1 વર્ષ સુધીનું
1 થી 3 વર્ષો સુધીનું
1 થી 5 વર્ષ સુધીનું
5 થી 15 વર્ષ સુધીનું
RBI અન્ય બેન્કો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તેના દરને શુ કહેવાય ?
રેપોરેટ
બેંકરેટ
રિવર્સ રેપોરેટ
ખુલ્લા બજારનો દર
RBI નું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું ?
1934
1935
1939
1949
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ કુલી થાપણોના કેટલા ટકા કાયદાકીય પ્રવાહિતા રાખવી જરૂરી છે ?
25%
20%
15%
10%
2015 માં આંતરરાષ્ટ્રીય ધોરણે ગરીબી રેખાનું નિર્ધારણ કેટલા ડોલર કરવામાં આવ્યું ?
1 ડોલર
1.25 ડોલર
1.90 ડોલર
3 ડોલર
2013 માં ભારતમાં સૌથી ઓછી ગરીબી ક્યા રાજ્યમાં જોવા મળી હતી
ગુજરાત
ગોવા
રાજસ્થાન
બિહાર
તેંડુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ 2011-12 માટે શહેરી ક્ષેત્રની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કર્યા છે ?
816
916
1000
2000
ગરીબી એ એવો ખ્યાલ છે ?
કુદરતી
કૃત્રિમ
પરિમાણાત્મક
ગુણાત્મક
ફરજિયાત સ્વરૂપની બેરોજગારી નો વિચાર ક્યા શ્રમના પુરવઠા ના સંદર્ભમાં કરવામાં આવે છે ?
સક્રિય
નિષ્ક્રિય
બાળકો
વૃદ્ધ
ક્યા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે ?
શ્રમપ્રધાન
મૂડીપ્રધાન
ખેતીપ્રધાન
શિક્ષણપ્રધાન
વિકસિત દેશોમાં જોવા મળતી બેરોજગારી નો સમયગાળો કેવો હોય છે ?
મધ્યમ
નિશ્ચિત
લાંબો
ટૂંકો
મનરેગા કાર્યક્રમને સફળ બનાવવા સરકારે કયા દિવસ ને રોજગાર દિવસ તરીકે જાહેર કર્યો છે ?
2 ફેબ્રુઆરી
2 ઓક્ટોબર
30 જાન્યુઆરી
30 ઓક્ટોબર
બેરોજગારી ના પ્રકારો નક્કી કરવા માટેના ચાર માપદંડો પણ રજૂ કર્યા છે ?
રાજ કૃષ્ણ
મહાલનોબીસ
કેઈન્સ
રોડાન
ભારતમાં સૌપ્રથમ વખત વસ્તી ગણતરી કોના દ્વારા કરવામાં આવી ?
જમશેદજી તાતા
સ્વામિનાથન
દીનદયાલ ઉપાધ્યાય
દાદાભાઈ નવરોજી
ભારતમાં આયોજનનો આરંભ કઈ સાલમાં થયો ?
ઇ.સ. 1901
ઇ.સ. 1951
ઇ.સ. 1950
ઇ.સ. 2000
ઇ.સ. 2011 માં ભારતમાં જન્મદરનું પ્રમાણ કેટલું હતું ?
21.8
36.8
72.0
23.8
ભારતમાં દર કેટલા વર્ષે વસ્તી ગણતરી થાય છે ?
2
5
10
15
ભારતના કયા રાજ્યમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે ?
ગુજરાત
મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
કેરળ
2011 ની વસ્તી ગણતરી મુજબ કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે ?
68.8%
72%
60%
74%
હરિયાળી ક્રાંતિનો ભારતમાં સર્વાંગી પણે ઉપયોગ કયા વર્ષથી શરૂ થયો ?
1961
1966
1969
1991
નાબાર્ડ ની રચના કયા વર્ષમાં થઈ ?
1947
1969
1975
1982
વર્ષ 2014-15 ના અંદાજો પ્રમાણે ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ કેટલું હતું ?
27%
49%
26%
24%
ખેતી ક્ષેત્રમાં વર્ષ 2011-12 માં રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો હતો ?
53.1%
42.3%
13.9%
59.9%
વેપાર તુલા એટલે શું ?
ચાલુ ખાતાની તુલા
મૂડી ખાતા ની તુલા
વસ્તુ વેપારની તુલા
સેવા વેપારની તુલા
લેણદેણની તુલા માં કેટલા ખાતા હોય છે ?
1
2
3
4
ભારત માટે હુંડિયામણ નો દર વધે તો શી અસર થાય છે ?
રૂપિયાનું મૂલ્ય વધે
રૂપિયાનું મૂલ્ય ઘટે
આયાતો વધે
નિકાસો ઘટે
ભૌતિક અને અભૌતિક વસ્તુઓ નો સમાવેશ થાય છે ?
વેપાર તુલા
ચાલુ ખાતું
મુડી ખાતુ
લેણદેણની તુલા
વર્ષ 2011-12 માં ઉદ્યોગ ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું હતું ?
10%
27%
24.3%
49%
ભારતમાં કેટલા આર્થિક વિસ્તારનો ની સ્થાપના કરવામાં આવી ?
20
18
10
8
ખેતીપ્રધાન હોવા છતાં વિકસિત દેશમાં કયા દેશ નો સમાવેશ થાય છે
જાપાન
સાઉદી અરેબિયા
ન્યુઝીલેન્ડ
ઇંગ્લેન્ડ
2011-12 માં નાના પાયાના ઉદ્યોગોના એકમો કેટલા હતા ?
105.21 લાખ
444.73 લાખ
474.73 લાખ
447.73 લાખ
આર્થિક સુધારા કયા વર્ષમાં કરવામાં આવ્યા ?
1990
1991
1999
2008
2011 માં આશરે કેટલા ટકા વસતી શહેરોમાં વસતી હતી ?
20%
25%
32%
35%
ગુજરાતના દરિયાકાંઠાના કારણે ક્યાં સ્થળાંતરને ઉત્તેજન મળી રહ્યું છે ?
આકર્ષણ
અપાકર્ષણ
આંતરિક
આંતરરાષ્ટ્રીય
સામાન્યતઃ શહેરીકરણ માટેનું કારણ છે....
ઔદ્યોગિકરણ
આંતરમાળખાકીય સુવિધાનો વિકાસ
આર્થિક વિકાસ
સ્થળાંતર
