Font size
Worksheetsપ્રકરણ: 7 નિયંત્રણ અને સંકલન
Total questions: 20
Worksheet time: 15mins
પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવી તંત્રનો મુખ્ય કાર્ય કયો છે ?
સંકલન
સંયોજન
નિયામકી
આપેલ પૈકી એક પણ નહીં
કયા અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે આયોડીન આવશ્યક છે ?
એડ્રિનાલીન
ઓક્ઝિન
થાઈરોક્સિન
ઇન્સ્યુલિન
હાઇપોથેલેમસ કોનો ભાગ છે ?
અગ્રમગજ
અનુમસ્તિષ્ક
સ્નાયુ પેશી
કરોડરજ્જુ
ગોઇટર રોગ કઈ ગ્રંથી ના કાર્યમાં અસંતુલનથી થાય છે?
પિટ્યુટરી
સ્વાદુપિંડ
પેરાથાઇરોઇડ
થાઇરોઇડ
માનવ મગજ નો સૌથી મોટો અને સૌથી જટિલ ભાગ કયો છે ?
લંબમજ્જા
બૃહદ મસ્તિષ્ક
અનુમસ્તિષ્ક
હાઇપોથેલેમસ
પરાગનલિકા ની વૃદ્ધિ અંડક તરફ થવાનું કારણ તેનો............ છે.
પ્રકાશાવર્તન
જલાવર્તન
રસાયણાવર્તન
ભૂ - આવર્તન
ડાયાબિટીસ કયા અંતઃસ્ત્રાવની ઉણપ થી થાય છે ?
એડ્રિનાલીન
ઇસ્ટ્રોજન
થાઈરોક્સિન
ઇન્સ્યુલિન
'અજાણતા ગુલાબ નો કાંટો વાગતાં હાથ પાછો ખેંચાવો' કઈ ક્રિયા છે ?
ઐચ્છિક ક્રિયા
પરાવર્તી ક્રિયા
સ્પર્શાવર્તી ક્રિયા
સ્વયંવર્તી ક્રિયા
બે ચેતાકોષ વચ્ચેના જોડાણ ને શું કહે છે ?
કોષીય જોડા
ચેતાપેશીય જોડાણ
ચેતાકોષીય સંધિ
ચેતોપાગમ
સ્નાયુઓનું સંકલન કરતું તંત્ર કયું છે ?
ચેતાતંત્ર
પાચનતંત્ર
કંકાલતંત્ર
પરિવહન તંત્ર
કરોડરજ્જુ શામાંથી નીકળે છે ?
બૃહદમસ્તિષ્ક
લંબમજ્જા
સેતુ
અનુમસ્તિષ્ક
વનસ્પતિ પ્રરોહ નું પ્રકાશ તરફ નું હલન ચલન એટલે..........
ભૂઆવર્તન
ઝાલા વર્તન
રસાયણાવર્તન
પ્રકાશાવર્તન
મગજ ........... જવાબદાર છે.
વિચારવા માટે
હૃદયના સ્પંદન માટે
શરીરનું સંતુલન જાળવવા
આપેલ તમામ
વનસ્પતિ ઉત્તેજના વહન માટે કયા તંત્ર નો અભાવ હોય છે ?
પાચનતંત્ર
પરિવહન તંત્ર
ચેતાતંત્ર
ઉત્સર્જન તંત્ર
મનુષ્યમાં જૈવિક ક્રિયાઓનું નિયંત્રણ અને નિયમન કોના દ્વારા થાય છે ?
પ્રજનન તંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર દ્વારા
શ્વસનતંત્ર અને ચેતાતંત્ર દ્વારા
અંતઃસ્ત્રાવી તંત્ર અને પાચન તંત્ર દ્વારા
ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર દ્વારા
પરાવર્તી ક્રિયા માં મગજ ક્યારે સંકળાતું નથી.
ખરું
ખોટું
ઊર્મિવેગ ના વહન માટે ચેતા કોષોમાં રહેલા વિશિષ્ટ પ્રોટીન નો આકાર અને ગોઠવણી બદલાય છે.
ખરું
ખોટું
વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને મા રાસાયણિક સંકલન જોવા મળે છે.
ખરું
ખોટું
સૂર્યમુખી માં દિવસ અથવા રાત્રે હલનચલનનો પ્રતિચાર ખૂબ ઝડપી છે.
ખરું
ખોટું
GHના પ્રમાણમાં વધારો કે ઘટાડો શરીર પર અસામાન્ય અસર સર્જે છે.
ખરું
ખોટું
