wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

fun

Total questions: 15

Worksheet time: 12mins

Name
Class
Date
1.

સફળ થવા માટે સૂ જરૂરી છે.

a)

અભ્યાસ

b)

મહેનત

c)

આરામ

2.

કૌરવો અને પાંડવો ને શું કરવાનું હતું.

a)

ભોજન

b)

પક્ષી મારવાનું હતું

c)

યુદ્ધ કરવાનું હતું.

3.

ઉમંગ નું લક્ષ્ય શું હતું.

a)

ડૉક્ટર

b)

વકીલ

c)

ઍન્જીનીયર

4.

આપણે સફળ થવા માટે આપણા લક્ષય ને ક્યાં રાખવો જોઈએ

a)

નજર સામે

b)

બેગ માં

c)

નોટે માં લખી ને રાખવો જોઈએ

5.

સાધુ રામતીર્થ સાધુ\થયા તે પહેલા તે શું હતા.

a)

પંડિત

b)

શિક્ષક

c)

ખેડૂત

6.

આપણે ધ્યેય કેઉં રાખવું જોઈએ.

a)

જલદી શક્ય હોય તેવું

b)

ઉંચુ ધ્યેય રાખવું જોઈએ

c)

સફળ હોય એવું

7.

શ્રીજી મહારાજે કાયા ગામ માં સ્વામિનારાયણ મંત્ર આપ્યો.

a)

ગઢડા

b)

વડતાલ

c)

ફણેણી

8.

જર્મની ના એરીટ નો ધ્યેય શું હતો

a)

જર્મની ના પ્રેસિડેન્ટ બનવાનો

b)

એવરેસ્ટ ચઢાવનો

c)

ક્રિકેટર બનવાનો

9.

સભા પાર થી A એટલે શું.

a)

aim

b)

apple

c)

abcd

10.

દિલ્હી અક્ષરધામ કઈ નદી ના કિનારે છે.

a)

યમુના

b)

ગંગા

c)

જમુના

11.

ગુજરાત ની સૌથી મોટી નદી કઈ છે.

a)

સાબરમતી

b)

નર્મદા

c)

તાપી

12.

ભારત માં સિટી ઓફ ડ્રીમ ક્યાં શહેર ને કહેવામાં આવે છે.

a)

સુરત

b)

મુંબઈ

c)

વડોદરા

13.

ભારત કેટલા રાજ્યો છે.

a)

28

b)

29

c)

27

14.

વિશ્વ માં કેટલા મહાસાગરો આવેલા છે.

a)

4

b)

5

c)

3

15.

આફ્રિકા ના જંગલ માંથી કેટલા ટકા ઑક્સિજન ઉત્પન્ન થાય છે.

a)

20

b)

25

c)

15