WorksheetsRound - 1 | Gujarati
Total questions: 25
Worksheet time: 25mins
નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી?
બીજાના દુઃખને સમજી શકે છે
નિરાભિમાની હોય છે
અભિમાની હોય છે
કોઈની પણ નિંદા કરતા નથી
નરસિંહ મહેતાનાં પદ કયા નામે જાણીતા છે?
પ્રભાતિયાં
ગરબા
કાફી
છપ્પા
વૈષ્ણવજનને શેની લગની લાગી હોય છે?
ભણવાની
રામનામની
કીર્તિની
પૈસા મેળવવાની
ગુજરાતી સાહિત્યમાં 'આદિ કવિ' તરીકે કોણ જાણીતું છે?
ભાલણ
હેમચંદ્રાચાર્ય
મીરાં
નરસિંહ મહેતા
બીજાના દુઃખે શું કરે, છતાં વૈષ્ણજન અભિમાન કરતો નથી?
ઉપાહાર
ઉપહાર
ઉપકાર
ઉપવાસ
'રેસનો ઘોડો' પાઠમાં અંકિતના માતા-પિતાનું સ્વપ્ન હતું કે ...
તે માત્ર ડિગ્રીઓ મેળવે
તે ઉમદા માણસ બને
તે ડૉક્ટર બને
તે ખૂબ પૈસાવળો બને
વિનુકાકા વાતવાતમાં કહેતા...
નિશાન ઊંચુ રાખવું
નિશાન નીચું રાખવું
અન્યને નિશાન બનાવવું
ક્યારેય કોઈ નિશાન ન રાખવું
અંકિત લાડથી એની નાની બહેનનું નામ શું પાડ્યું હતું?
પરી
રેખા
ફોરમ
અમથી
અંકિતનો ચહેરો કેમ નિમાણો લાગતો હતો?
એને કમ્પ્યુટરરનાં ક્લાસમાં જવું નહોતું
એને વિનુકાકાનો ડર હતો
એને એની મમ્મી લડશે એવો ડર હતો
એનું શરીર તાવથી ગરમ હતું
અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી?
પોતાના બાળકો માટે
પોતાના માતાપિતા માટે
પોતાના મીત્રો માટે
પોતાની પત્ની માટે
'શીલવંત સાધુને' કાવ્યમાં જેને શત્રુ કે મિત્ર એકે નહીં ઉરમાં - પંક્તિનો ભાવ?
બધા દુશ્મનો હોવાનો ભાવ
બધા મિત્રો હોવાનો ભાવ
જીવનથી નિર્ભય બનવાનો ભાવ
શત્રુને મિત્ર બનાવવાનો ભાવ
ગંગાસતી કેવા સાધુને વારંવાર નમવાનુ કહે છે?
નગુણા
કંઠીધારી
ભગવધારી
શીલવંત
શીલવંત સાધુના ચિતની વૃત્તિ કેવી હોય છે?
નિર્મળ
પ્રેમાળ
આસકત
અનાસકત
'શીલવંત સાધુને' કાવ્યમાં જેને મારાજ થાય મહેરબાન એખે...
જેના પર રાજાની કૃપા વરસે
જેના પર ગુરુની કૃપા વરસે
જેના પર પરમાત્માની કૃપા વરસે
જેના પર રસોઇયાની કૃપા વરસે
શીલવંત સાધુના જીવનમાં, શામાં એકત્વ જોવા મળે છે?
મન, વચન અને વાણીમાં
વિરોધી મતમતાંતરોમાં
શાસ્ત્રોના વિવિધ વચનોમાં
પોતાના શિષ્યો સાથેના વ્યવહારમાં
'મિથ્યા' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધીને લખો
મનમા રહેલુ
સારું
વ્યર્થ
માનનીય
'ઉમળકો' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધીને લખો
પ્રેમ
લાગણી
હેતનો ઉભરો
રીત
'ઉપકાર' શબ્દનો વિરોધી શબ્દ લખો
ઉપક્રમ
અપકાર
એહસાન
અવકૃત
'નિર્મળ' શબ્દનો વિરોધી શબ્દ લખો
નિર્મળતા
નિર્માલ્ય
નિર્મલ
મલિન
'વાચ' - તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો
વાચાળ
વાચિક
વાક્ય
વાણી
'સંગતું' - તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો
સંગત
સંગઠિત
સંગમ
સંગદિલ
તાળી લાગવી - રૂઢિપ્રયોગનો અર્થ લખો
તાળી પાડવી
ધૂન કે આરતી કરવી
એકતાન થવું
ઈશારો કરવો
આઠે પહોર આનંદમાં રહેવું - રૂઢિપ્રયોગનો અર્થ લખો
હંમેશા પ્રસન્ન રહેવું
સદાય મસ્તી-ધમાલ કરવી
હંમેશા આનંદ ઉલ્લાસમાં રહેવું
આખો દિવસ મોહમાયામાં રહેવું
સમાનદ્રષ્ટિ રાખનાર - શબ્દસમુહ માટે એક શબ્દ લખો
સુલોચન
સમદ્રષ્ટિ
સર્વપ્રકાર
સદ્દદષ્ટિ
લોભ વગરનું શબ્દસમુહ માટે એક શબ્દ લખો
અલોભી
દુલોભી
હુલોભી
વણલોભી
