wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Uttarpdesh

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ઉત્તર પ્રદેશના ગવર્નર કોણ છે?

a)

રઘુરામ

b)

રામચરણ

c)

આનંદીબેન પટેલ

d)

વસુબેન ત્રિવેદી

2.

ઉત્તર પ્રદેશનું સૌથી મોટું શહેર કયું છે?

a)

રાયપુર

b)

કાનપુર

c)

અલાહાબાદ

d)

લખનૌઉ

3.

ઉત્તર પ્રદેશનું પાટનગર કયું છે?

a)

કાનપુર

b)

આગ્રા

c)

લખનૌ

d)

રાયપુર

4.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કોણ છે?

a)

યોગી આદિત્યનાથ

b)

આનંદીબેન પટેલ

c)

અખિલેશ યાદવ

d)

વસંત પટેલ

5.

ઉત્તર પ્રદેશમાં કેટલા જિલ્લાઓ છે?

a)

૪૫

b)

૨૫

c)

૭૫

d)

૨૦

6.

ભારતનું વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટું રાજ્ય __________ છે.

a)

ઉત્તર પ્રદેશ

b)

ગુજરાત

c)

દિલ્લી

d)

મહારાષ્ટ્ર

7.

તાજમહેલ ક્યાં આવેલો છે?

a)

આગ્રા

b)

વારાણસી

c)

અમદાવાદ

d)

આણંદ

8.

બુંદેલખંડ ક્યાં રાજ્યમાં આવેલ છે?

a)

ગુજરાત

b)

ઉત્તર પ્રદેશ

c)

લખનૌ

d)

સાસણ

9.

અલ્હાબાદ કઈ નદી પાસે વસેલું છે?

a)

ગંગા

b)

ગોદાવરી

c)

નાગમતી

d)

રંગમતી

10.

અલાહાબાદમા ત્રણ નદીઓનો સંગમ થાય છે તે સ્થળને _____ કહે છે.

a)

જવાબ

b)

પ્રયાગ

c)

ભવાજ

d)

નવાબ