WorksheetsClass 7_ગુજરાતી _2021
Total questions: 10
Worksheet time: 8mins
Name
Class
Date
1.
નીચેનામાંથી સાચી જોડણી લખો.
a)
નિશાની
b)
નિસાની
c)
નિશાનિ
d)
નિષાની
2.
'ઉષા' શબ્દ માટે વિરોધી શબ્દ જોડ પસંદ કરો.
a)
સવાર-પ્રભાત
b)
સાંજ- સંધ્યા
3.
લિ. શબ્દ નો આખો શબ્દ કયો છે?
a)
લિખિતંગ
b)
લીખીતન
4.
દિવાળીની રજા માટેનો પાત્ર...ક્યાં પ્રકાર નો પત્ર છે?
a)
ઔપચારિક
b)
અનૌપચારિક
5.
આ ચિત્ર માટે બે સા કરો.ચા શબ્દની જોડ
a)
વન-અરણ્ય
b)
ઝાડ-પાન
c)
મેદાન-ઘાંસ
6.
'રમકડાં' શબ્દ નું વચન ઓળખો .
a)
એકવચન
b)
બહુ વચન
7.
'બાળકો ઉદ્યાનમાં રમે છે' -વાક્યનો કયો અર્થ સાચો છે?
a)
બાળકો ઊંધા થઈને રમે છે.
b)
બાળકો બગીચામાં રમે છે.
8.
વાક્ય સાચું છે કે ખોટું?
પતંગિયું કોશેટામાંથી નીકળે છે."
a)
ખોટું
b)
સાચું
9.
ઓળખો અને કહો :
"સવારે આવેને સાંજે જાય,
કોઈ ન જાણે ક્યાં સંતાય"
a)
તડકો
b)
સવાર
c)
સૂરજ
d)
સાંજ
10.
"પાણીમાં પાન તરે છે."
વાક્ય સાચું કે ખોટું ?
a)
સાચું
b)
ખોટું
100 %
