Worksheetsગણિત ધોરણ 6 પ્રકરણ 2
Total questions: 8
Worksheet time: 4mins
Name
Class
Date
1.
નીચેના પૈકી કઈ સંખ્યા 68 નો અવયવ નથી ?
a)
1
b)
17
c)
68
d)
36
2.
12 ના અવયવોની સંખ્યા કેટલી ?
a)
12
b)
6
c)
4
d)
8
3.
'અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી.' - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.
a)
સાચું ☑️
b)
ખોટું ❎️
4.
નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે ?
a)
24
b)
51
c)
37
d)
26
5.
સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે ?
a)
2
b)
3
c)
4
d)
6
6.
નીચેના પૈકી કઈ સંખ્યાને 11 વડે નિ:શેષ ભાગી શકાય છે ?
a)
308
b)
1331
c)
61809
d)
આપેલ તમામ
7.
----એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે
a)
0
b)
1
c)
2
d)
3
8.
----- એ સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે
a)
1
b)
2
c)
3
d)
0
100 %
