WorksheetsMATHEMATICS
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
100000 તરત પછીની સંખ્યા કઈ છે
a)
100001
b)
99999
c)
90901
d)
90000
2.
સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે ?
a)
1
b)
9
c)
2
d)
0
3.
430999 તરત આગળ ની સંખ્યા કઈ છે ?
a)
430100
b)
430990
c)
430998
d)
430900
4.
પૂર્ણ સંખ્યા 1 ની તરત આગળની અને પાછળ ની સંખ્યા કઈ છે ?
a)
0,2
b)
2,3
c)
1,2
d)
એક પણ નહીં
5.
26 અને 62 એની વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ આવે છે ?
a)
30
b)
35
c)
36
d)
37
6.
નીચેના પૈકી કઈ ક્રિયાનું મૂલ્ય શૂન્ય નથી ?
a)
0 × 0
b)
0 + 1
c)
50
d)
26−6
7.
બે પૂર્ણ સંખ્યા નો સરવાળો હંમેશા કયા પ્રકાર ની સંખ્યા મળે ?
a)
રૂણાપૂર્ણાક
b)
ધન પૂર્ણાક
c)
અપૂર્ણાંક
d)
પૂર્ણ સંખ્યા
8.
નીચેના પૈકી કઈ પૂર્ણ સંખ્યા ની તરત આગળ ની સંખ્યા નથી ?
a)
0
b)
10
c)
100000
d)
10000000
9.
બે પૂર્ણ સંખ્યાઓનું ગુણનફળ 1 છે.તો નીચેના પૈકી કઈ ક્રિયા સાચી છે?
a)
1+1
b)
1×0
c)
1×1
d)
1÷1
10.
નીચેના પૈકી કઈ સંખ્યા વિશિષ્ટ સંખ્યા છે?
a)
1
b)
2
c)
0
d)
10
100 %
