NEW
Font size
S
M
L
XL
WorksheetsQUIZ FOR AIR POLUTION
Total questions: 7
Worksheet time: 70secs
Name
Class
Date
1.
વાતાવરણમાં ઓક્સિજન નુ પ્રમાણ કેટલું છે ?
a)
10 %
b)
15%
c)
21%
d)
5%
2.
વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ ની ટકાવારી જણાવો.
a)
70%
b)
78%
c)
50%
d)
20%
3.
વાતાવરણનું એવું કયું સ્તર છે જે આપણને સૂર્યપ્રકાશથી બચાવે છે ?
a)
ઓક્સિજન નું સ્તર
b)
કાર્બન ડાયોક્સાઇડ નું સ્તર
c)
ઓઝોન નું સ્તર
d)
none
4.
નીચેનામાંથી કયો શ્વસનજન્ય રોગ નથી ?
a)
કેન્સર
b)
હૃદયરોગ
c)
અસ્થમા
d)
કમળો
5.
એસિડવર્ષા થવા પાછળના મુખ્ય વાયુ કયા છે ?
a)
સલ્ફ્યુરિક એસિડ
b)
નાઈટ્રિક એસિડ
c)
ઓક્સિજન
d)
A and B
6.
નીચેનામાંથી કયો વિકલ્પ હવાના પ્રદૂષણ માટે યોગ્ય નથી ?
a)
વાહનો માંથી નીકળતા ધુમાડા
b)
નદીમાં કચરો ફેંકવો
c)
વાતાવરણમાં ઝેરી વાયુઓ નો ઉમેરો થયો
d)
વૃક્ષોનું કપાવું
7.
વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
a)
15 Aug
b)
25 Dec
c)
5 June
d)
14 Jan
Reset
