Worksheets97 દિનવિશેષ નિદા ફાઝલી 121021
Total questions: 8
Worksheet time: 4mins
Name
Class
Date
1.
શ્રી નિદા ફાઝલી કઈ ભાષામાં શાયરી સર્જન કરતા?
a)
હિન્દી
b)
તમિલ
c)
ઉર્દુ
2.
ગીતકાર ફાઝલી નું મૃત્યુ ક્યારે થયું ?
a)
8/2/2016
b)
2/8/2021
3.
શાયર તેમજ ગીતકાર ફાઝલી પોતાની રચનામાં શાનું સંતુલન બનાવતા?
a)
નઝમ,દોહા,ગઝલ....
b)
પૂર્વ અને પશ્ચિમ
4.
ઉર્દુ શાયર ફાઝલી ને પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો.
a)
ખરું
b)
ખોટું
5.
કવિ ફાઝલી ને કાવ્યલેખન પ્રત્યે લગાવ કઈ રીતે થયો?
a)
મંદિરમાં ગવાતા સુરદાસ ના પદ ની મીઠાશથી
b)
દાદાજી ની પ્રેરણા થી
6.
નિદા ફાઝલી એ ક્યાં મહાનુભાવો ને આત્મસાત કર્યા?
a)
મીર,ગાલિબ,ઈલિયટ, ગોગોલ,ચેખોવ,મીરા,સુરદાસ...
b)
અકબર,હુમાયુ,ઔરંગઝેબ
7.
કવિ ફાઝલી એ કેટલા વર્ષે મુંબઈ માં પ્રથમ વાર પગ મૂક્યો?
a)
27
b)
72
8.
નિદા ફાઝલી નો પહેલો ઉર્દુ કાવ્યસંગ્રહ ક્યારે પ્રકાશિત થયો?
a)
1969
b)
1996
100 %
