wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

CC104 CH1 DEMO TEST

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

Human Resource Management is related to

માનવ સંસાધન સંચાલનને સંલગ્ન છે

a)

Sales વેચાણ

b)

Profit નફો

c)

Employees કર્મચારી

d)

Marketing માર્કેટિંગ

2.

The process of forecasting an organizations future demand for, and supply of, the right type of people in the right number is called

યોગ્ય સંખ્યામાં યોગ્ય પ્રકારના લોકો માટે સંસ્થાની ભાવિ માંગ અને પુરવઠાની આગાહી કરવાની પ્રક્રિયાને કહેવામાં આવે છે

a)

Recruitment ભરતી

b)

Human Resource Planning માનવ સંસાધન આયોજન

c)

Human Capital Management માનવ મૂડી સંચાલન

d)

Human Resource Management માનવ સંસાધન સંચાલન

3.

Recruitment means ભરતી એટલે

a)

Total number of inquiries made કુલ પૂછપરછ

b)

Total number of selections made કુલ પસંદગી

c)

Total number of persons short listed કુલ ઉમેદવારો

d)

Total number of applications received કુલ અરજીઓ મેળવી

4.

HRM is ________

HRM એટલે ________

a)

Human Resourceful Management માનવ મૂડી સંચાલન

b)

Human Relation Management માનવ સંબંધો સંચાલન

c)

Humanistic Resource Management માનવીય સંસાધન સંચાલન

d)

Human Resource Management માનવ સંસાધન સંચાલન

5.

Scope of Personal Management is

વ્યક્તિગત સંચાલનનો વ્યાપ હોય છે

a)

Wide વધુ

b)

Limited સીમિત

c)

Specific ચોક્કસ

d)

None ઉપરના કોઈ નહિ

6.

"Well experienced, imaginative and sincere employees are most valuable assets of business"

"સારા અનુભવી, કલ્પનાશીલ અને નિષ્ઠાવાન કર્મચારીઓ વ્યવસાયની સૌથી મૂલ્યવાન સંપત્તિ છે"

a)

C.V.Raman સી.વી.રામન

b)

Shri Azim Premji શ્રી અઝીમ પ્રેમજી

c)

Shree J.R.D. Tata શ્રી જે.આર.ડી.ટાટા

d)

None કોઈ નહીં

7.

There are how many types of functions of HRM?

માનવ સંસાધન સંચાલનના કાર્યોના મુખ્ય કેટલા પ્રકાર છે?

a)

2

b)

4

c)

8

d)

None

8.

Technological change is an _____ factor affecting HR Planning.

તકનીકી પરિવર્તન એ માનવ સંસાધન આયોજનને અસર કરતું _____ પરિબળ છે.

a)

Internal આંતરિક

b)

External બાહ્ય

c)

Marginal સીમાંત

d)

None કોઈ નહીં

9.

Importance of HRM

HRMનું મહત્વ

a)

Increase Efficiency કુશળતામાં વધારો

b)

Maintain Discipline શિષ્ટ જાળવવા માટે

c)

Raise prestige of the company એકમની પ્રતિષ્ઠા વધારે

d)

All of above ઉપરના બધા

10.

Over staffing leads to an increase in

જરૂરિયાત થી વધારે સ્ટાફિંગ થી વધે છે

a)

Profit નફો

b)

Sales વેચાણ

c)

Income આવક

d)

Expenditure ખર્ચ