wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ભેદે શાક્ષી અનંત ના

Total questions: 11

Worksheet time: 6mins

Name
Class
Date
1.

ઘનશ્યામ ભાઈ ને કયો રોગ થયો હતો?

a)

ટાઇફોઇડ

b)

કોવિદ

c)

કેન્સર

d)

કમળો

2.

ઘનશ્યામ ભાઈ શું લેવા માટે ઘરે જતા હતા ત્યારે એમને ગળા માં ટેલિફોન નો તાર વાગ્યો?

a)

ટી વી ગેરેન્ટી કાર્ડ

b)

મોબાઈલ ગેરેન્ટી કાર્ડ

c)

રેફ્રિજરેટર ગેરેન્ટી કાર્ડ

d)

None of the above

3.

ઘનશ્યામ ભાઈ ને સ્વામીજી એ એમના સ્વપ્ન માં કેટલા પ્રશ્નો પૂછ્યા?

a)

1

b)

2

c)

3

d)

7

4.

૨૦૦૦ ની સાલ માં સ્વામીજી એ ક્યાં ગામ માં ૪ દિવસ ની શિબિર નું આયોજન કર્યું હતું?

a)

ફણેણી

b)

વડોદરા

c)

સોખડા

d)

વાસના

5.

૧૯૯૨ માં મહેશ ભાઈ ને સ્વામીજી ના દર્શન ક્યાં થયા?

a)

Surat

b)

Rajkot

c)

Vadodara

d)

Shokhda

6.

મહેશ ભાઈ એ એમના ઘર ના પ્રસંગ માં કેટલા માણસો ની રસોઈ બનાવી હતી?

a)

100

b)

500

c)

400

d)

750

7.

પિયુષ એ સ્વામીજી ને શું પ્રાર્થના કરી હતી એ સ્વામીજી એ પુરી કરી?

a)

"હું લંડન જાવ છું તમે ત્યાં પધારજો!"

b)

"હું લિસ્બન જાવ છું તમે ત્યાં પધારજો!"

c)

"હું પોર્ટુગલ જાવ છું તમે ત્યાં પધારજો!"

d)

None of the above

8.

કઈ સાલ માં મહેશ ભાઈ એ સ્વામીજી ને પોર્ટુગલ જવા ની પ્રાથના કરી હતી?

a)

1997

b)

1998

c)

1999

d)

1996

9.

મહેશ ભાઈ ને વરસાદ ના કારણે કોફી બચાવવાના ઉપાય માં સ્વામીજી એ કેટલા દિવસ ધૂન કરવા કહ્યું?

a)

1

b)

3

c)

2

d)

4

10.

સ્વામીજી એ કોના આત્મા ની રક્ષા કરવા માટે મહેશ ભાઈ ને ગોવા જવાની નાં પડી?

a)

મહેશ ભાઈ

b)

સ્મિત

c)

A and B

d)

None of the above

11.

યુવકો ને પરીક્ષા માં નાપાસ થતા જોય સ્વામીજી એ શાનું દર્શન કરાવ્યું?

a)

યુવકો મારી પૂજા છે.

b)

યુવકો મારુ સર્વસ્વ છે.

c)

યુવકો પ્રત્યે ઉદાસીનતા.

d)

યુવકો પ્રત્યે ગુસ્સો.