wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

NMMS પરીક્ષા -સામાજિકવિજ્ઞાનના 50 બેસ્ટ પ્રશ્નો -નૌસીલ પટેલ

Total questions: 51

Worksheet time: 26mins

Name
Class
Date
1.

ગુજરાતમાં આહવા તાલુકામાં કયો મેળો ભરાય છે.

a)

શામળાજી નો મેળો

b)

ડાંગ દરબાર

c)

ગોળ ગધેડાનો મેળો

d)

વૌઠા નો મેળો

2.

રાજાઓને વર્ષાસન આપવાની પ્રથા આજે પણ ભારતમાં ક્યાં ચાલુ છે

a)

દાહોદમાં

b)

અરવલ્લીમાં

c)

ડાંગમાં

d)

છોટાઉદેપુર

3.

દિલ્લી ,જયપુર,જોધપુર,મથુરા વગેરેમાં આધુનિક વેધશાળાની સ્થાપના કોણે કરી હતી?

a)

રાજા સવાઈ જયસિંહ

b)

શાહજહાં

c)

રાણા પ્રતાપ

d)

રાજા માનસિંહ

4.

ભારતમાં કયા રાજ્યમાં ભરતનાટ્યમ નો વિકાસ થયો છે?

a)

ઓરિસ્સા

b)

તમિલનાડુ

c)

કેરળ

d)

કર્ણાટક

5.

કયો તહેવાર "પ્રકાશન પર્વ તરીકે ઓળખાય છે?

a)

નાતાલ

b)

નવરાત્રી

c)

દિવાળી

d)

હોળી

6.

એક સ્થાનેથી બીજા સ્થાને સતત ફરતી જાતિઓને કેવી જાતિ કહેવાય છે?

a)

આદિ જાતિ

b)

વિચરતી અને વિમુક્ત જાતિ

c)

અઘોરી જાત

d)

સલાટ જાત

7.

'પોઠ' ના સમૂહને ........નામથી ઓળખવામાં આવે છે?

a)

બજાણીયા

b)

વણજાર

c)

ભવૈયા

d)

ભજનીયા

8.

ખોખર અને ગખ્ખર જનજાતીમાંથી અકબરે કોણે મનસબદાર બનાવ્યા હતા.

a)

માનસિંહ

b)

ટોડરમલ

c)

કમાલખાં ગખ્ખર

d)

કમાલ ખાં ખોખર

9.

કાંસકી અને સૌંદર્ય પ્રસાધનો વેચવાનું કાર્ય કઈ જાતિના લોકો કરે છે

a)

બજાણીયા

b)

વણઝારા

c)

નટ

d)

માલધારી

10.

ગુજરાતી સાહિત્યના આદિકવિ નરસિંહ મહેતા નો જન્મ ક્યાં થયો હતો

a)

મોરબી

b)

બોટાદ

c)

મહુવા

d)

તળાજા

11.

ઉત્તરભારતમાં કયા સંતે ભક્તિ આંદોલનની શરૂઆત કરી હતી

a)

કબીર

b)

ચૈતન્ય મહાપ્રભુ

c)

રામાનંદ

d)

ગુરુ નાનક

12.

લોકોને ઉપદેશ આપવા માટે સંત રામદાસે કયા ગ્રંથ ની રચના કરી હતી

a)

વિનય પત્રિકા

b)

દાસબોધ

c)

રામચરિત માનસ

d)

એક પણ નહીં

13.

આદિગુરૂ શંકરાચાર્ય નો જન્મ કયાં થયો હતો

a)

મથુરા

b)

બદ્રીનાથ

c)

કેદારનાથ

d)

કાલડીમાં

14.

નરસિંહ મહેતાના 'પદો ' કયા નામે જાણીતા બન્યા છે

a)

કવિતા

b)

પ્રભાતિયાં

c)

ભજનો

d)

આખ્યાન

15.

મીરાંબાઈ નો જન્મ ક્યાં થયો હતો

a)

મેડતા

b)

જયપુર

c)

જોધપુર

d)

દ્વારકા

16.

શીખ ધર્મના સ્થાપક કોણ હતા?

a)

ગુરુ નાનક

b)

કબીર

c)

રામદાસ

d)

અર્જુનદેવ

17.

ખ્રિસ્તી લોકો નાતાલ ક્યારે ઉજવે છે?

a)

25 ડિસેમ્બર

b)

24 ડિસેમ્બર

c)

12 જાન્યુઆરી

d)

1 જાન્યુઆરી

18.

કથકલી નૃત્યકલા કયા રાજ્યની નૃત્યકલા છે

a)

તમિલનાડુ

b)

કેરલ

c)

ઓરિસ્સા

d)

અસમ

19.

કેરલમાં બોલતી મુખ્ય ભાષા કઈ છે

a)

તમિલ

b)

મલયાલમ

c)

કન્નડ

d)

હિન્દી

20.

બીહુ ' કયા રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય છે?

a)

મણિપુર

b)

ત્રિપુરા

c)

અસમ

d)

બિહાર

21.

મુઘલ શાસક બહાદુરશાહ 1 નું અવસાન ક્યારે થયું હતું

a)

1707

b)

1710

c)

1712

d)

1857

22.

કયા મુગલ શાસકને "શાહે બેખબર " ઉપનામ થી ઓળખવામાં આવે છે

a)

શાહ આલમ 2

b)

બહાદુરશાહ પ્રથમ

c)

જહાદાર શાહ

d)

ફરૂખ શિયર

23.

જયપુર શહેર ની સ્થાપના કોણે કરી હતી

a)

રાજા સવાઈ જયસિંહ

b)

માનસિંહ

c)

સિદ્ધરાજ જયસિંહ

d)

જયસિંહ પતઇ રાજા

24.

ભૂકંપની ઘટના માટે શું જવાબદાર છે?

a)

તીવ્ર પવન

b)

પૃથ્વીના પેટાળમાં થતી હલચલ

c)

તીવ્ર ગરમી

d)

જવાળામુખી

25.

નીચેનામાંથી કુદરતી આપત્તિ કઈ છે?

a)

અકસ્માત

b)

બૉમ્બ વિસ્ફોટ

c)

જવાળામુખી

d)

હુલ્લડ

26.

કયો દિવસ 'નેશનલ ફાયર સર્વિસ ડે" તરીકે ઉજવાય છે?

a)

21 જૂન

b)

14 એપ્રિલ

c)

14 માર્ચ

d)

14 જાન્યુઆરી

27.

ભારતમાં એકમાત્ર સિંહો કયા જોવા મળે છે

a)

અસમમાં

b)

ગીરના જગલમાં(ગુજરાત)

c)

મહારાષ્ટ્ર

d)

પ.બંગાળ

28.

ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી ક્યુ છે?

a)

કાગડો

b)

ચકલી

c)

સુરખાબ

d)

મોર

29.

ગુજરાતનું નળ સરોવર કયા પક્ષીઓ માટે જાણીતું છે

a)

વિદેશી પોપર

b)

શાહમૃગ

c)

યાયાવર

d)

એક પણ નહિ

30.

શેના લાકડામાંથી રમતગમતના સાધનો બને છે?

a)

સાગ

b)

વાંસ

c)

દેવદાર અને ચીડ

d)

લીમડો

31.

ટી.વી ની શોધ કોને કરી હતી?

a)

વિલિયમ રાઈટ

b)

જેમ્સ બેબેઝ

c)

જ્હોન લોગી બેયર્ડ

d)

એક પણ નહિ

32.

બકસરનું યુદ્ધ ક્યારે થયું હતું

a)

1764

b)

1765

c)

1757

d)

1857

33.

ઇસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપના ક્યારે થઈ હતી

a)

1700

b)

1600

c)

1640

d)

1601

34.

અંગ્રેજોએ પોતાની પ્રથમ કોઠી ભારતમાં કયા સ્થાપી?

a)

મછલીપટ્ટમ

b)

કન્નોર

c)

સુરત

d)

મદ્રાસ

35.

ભારત અને યુરોપ વચ્ચેના વેપારનું મુખ્ય મથક કયું હતું

a)

ઈરાન

b)

ઇરાક

c)

કોન્સ્ટેન્ટિનોપલ

d)

કરાચી

36.

કઈ પ્રજા "સાગરના સ્વામી'તરીકે ઓળખાતી હતી

a)

ફ્રેન્ચ

b)

પોર્ટુગીઝ

c)

ડેનિસ

d)

અંગ્રેજ

37.

હૈદરઅલીના શક્તિશાળી પુત્રનું નામ .......હતું

a)

ટીપું મુરાદ

b)

ટીપુ સુલતાન

c)

ટીપુ દેવરાજ

d)

એક પણ નહીં

38.

ભારતમાં કયા બ્રિટિશ ગવર્નર ના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી હતી

a)

કેનિંગ

b)

ડેલહાઉશી

c)

કોર્ન વોલીસ

d)

રોબર્ટ કલાઈવ

39.

અંગ્રેજોના સમયમાં ક્યુ શહેર 'અન્ન ભંડાર 'તરીકે ક્યુ રાજ્ય ઓળખાતું હતું?

a)

બંગાળ

b)

અસમ

c)

ગુજરાત

d)

ગોવા

40.

પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોએ મીરજાફર ને હટાવીને કોને નવાબ બનાવ્યો હતો

a)

બહાદુરશાહ

b)

મીરકાસીમ

c)

મીરબક્સ

d)

મીર મુરાદ

41.

ભારતમાં ન્યાયતંત્ર ની શરૂઆત કયા બ્રિટિશ ગવર્નરએ કરી હતી ?

a)

ડેલહાઉશી

b)

વોરન હેસ્ટિંગસ

c)

કેનિંગ

d)

લોર્ડ ઇરવિન

42.

એનફીલ્ડ રાઈફલમાં કયાં પ્રાણી ની ચરબીનો ઉપયોગ થતો હતો

a)

ભૂંડ

b)

બકરી-શિયાળ

c)

ગાય-ડુક્કર

d)

એક પણ નહીં

43.

જલિયાંવાલા બાગ કયા શહેરમાં આવેલો છે

a)

દિલ્લીમાં

b)

જયપુરમાં

c)

અમૃતસરમાં

d)

આગ્રા

44.

"ઘઉંના કોઠાર ' કયા રાજ્યને કહેવામાં આવે છે

a)

પંજાબ

b)

ઉત્તરપ્રદેશ

c)

ગુજરાત

d)

મહારાષ્ટ્ર

45.

ક્રિસ્ટોફર કોલંબસ કયા દેશનો વતની હતો

a)

ઇટલીનો

b)

પોર્ટુગીઝ

c)

ઇંગ્લેન્ડ

d)

અમેરિકા

46.

કયા મુગલ બાદશાહે અંગેજો ને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી આપી હતી

a)

જહાંગીર

b)

શાહજહાં

c)

અકબર

d)

બહાદુરશાહ

47.

થોમસ મુનરો કયા પ્રાંતનો ગવર્નર હતો

a)

મદ્રાસ

b)

દિલ્લી

c)

બંગાળ

d)

ગોવા

48.

કયા મુઘલ શાસકે અંગેજોને બંગાળ માં વેપાર કરવાની છૂટ આપી હતી

a)

અકબર

b)

જહાંગીર

c)

શાહજહાં

d)

ઔરંગઝેબ

49.

રાજાઓને વર્ષાસન આપવાની પ્રથા આજે પણ ભારતમાં ક્યાં ચાલુ છે

a)

દાહોદમાં

b)

અરવલ્લીમાં

c)

ડાંગમાં

d)

છોટાઉદેપુર

50.

ભારતમાં આવેલી યુરોપિયન પ્રજાનો યોગ્ય ક્રમ કયો છે

a)

ડચ,ફ્રેન્ચ, પોર્ટુગીઝ, અંગેજો

b)

ફ્રેન્ચ, ડચ,અંગ્રજો,પોર્ટુગીઝ

c)

પોર્ટુગીઝ, ડચ,અંગેજો, ફ્રેન્ચ

d)

એક પણ નહીં

51.

ડાંગરની ખેતી દ્વારા કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે?

a)

12 કરોડ

b)

15 કરોડ

c)

7 કરોડ

d)

3 કરોડ