NEW
Font size
Worksheets250 NMMS ભૂમિતી 7.6
Total questions: 13
Worksheet time: 7mins
ત્રિકોણના ત્રણેય બાજુનો સરવાળો____થાય.
180°
360°
ત્રિકોણના શિરોબિંદુ અને તેની સામેના બાજુના મધ્યબિંદુ સાથે જોડતો રેખાખંડ ત્રિકોણની____
કહે છે.
મધ્યગા
બહિષ્કોણ
ત્રિકોણમાં એક ખૂણો 80° નો છે અને બાકીના બંને ખૂણા સરખા છે તો બંનેના માપ ___
થાય.
50°
40°
ત્રિકોણના બે ખૂણા 30° અને 80° છે તો ત્રીજા ખૂણાનું માપ શોધો.
70°
80°
એક ત્રિકોણમાં કેટલા વેધ હોઈ શકે?
3
4
જે ત્રિકોણમાં બધી બાજુ સમાન લંબાઈ હોય તે ત્રિકોણને ____ ત્રિકોણ કહેવાય.
સમબાજુ
સમદ્વિબાજુ
∆FOX માં ∠O કાટખૂણો છે. જો OF = 8, OX = 6 સેમી તો FX = . . . . . . . . સેમી
10
15
∆ PQR માં M∠p +∠Q + M∠R =____
180°
360°
∆PQR માં M∠P+M∠Q+M∠R=____
180°
360°
ત્રિકોણને . . . . . . . બહિષ્કોણ હોય છે.
6
7
∆FOX માં ∠O કાટખૂણો છે. જો OF= 8 સેમી અને OX=6 સેમી હોય તો FX =____સેમી.
10
11
∆ ABC નો ∠ ACD બહિષ્કોણ છે જો M∠A =40° અને M∠B=60° હોય તો M∠ACD =____
100°
90°
∆ ABC માં AB = AC છે, તો ∆ ABC____ ત્રિકોણ છે.
સમદ્વિબાજુ
સમબાજુ
