wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

જગ અને મગ - ૭

Total questions: 11

Worksheet time: 6mins

Name
Class
Date
1.
નીચેનામાંથી ગુંજાશ નો એકમ કયો છે ?
a)
લિટર
b)
કિલોમીટર
c)
સેન્ટીમીટર
d)
મીટર
2.
૧૦૦૦ મિલીલીટર એટલે કેટલા લિટર ?
a)
૧૦ લિટર
b)
૧૦૦ લિટર
c)
૧ લિટર
d)
૧૦૦૦ લિટર
3.
૧૦ વખત ૧૦૦ મિલીલીટર એટલે કેટલા મિલીલીટર ?
a)
૧૦ મિલી
b)
૧૦૦૦ મિલી
c)
૧૦૦ મિલી
d)
૧ મિલી
4.
૧ કીડી ૧ મિલી ખીર પીએ તો ૧૦૦૦ કીડી કેટલી ખીર પીએ ?
a)
૧ લિટર
b)
૧૦ લિટર
c)
૧૦૦ મિલી
d)
૧૦ મિલી
5.
૫૦૦ મિલી ને ..................... પણ કહેવાય ?
a)
પોણો લિટર
b)
અડધો લિટર
c)
પા લિટર
d)
ત્રણેયમાંથી એકેય નહિ
6.
મનીષ ૧ લીટર દૂધ માંથી ૨૫૦ મિલી દૂધ પીધું તો હવે કેટલું દૂધ બાકી રહ્યું ?
a)
૨૫૦ મિલી
b)
૧૦૦૦ મિલી
c)
૫૦૦ મિલી
d)
૭૫૦ મિલી
7.
૧ લીટર પાણીની એકસરખી ૧૦ બોટલ ભરવામાં આવે તો દરેક બોટલ માં કેટલું પાણી ભરાય ?
a)
૨૫૦ મિલી
b)
૨૦૦ મિલી
c)
૧૫૦ મિલી
d)
૧૦૦ મિલી
8.

જાનવી દરરોજ ૧ લીટર પાણીની બોટલ લઇ અને શાળાએ આવે છે તેણે ૪૦૦ મિલી પાણી પીધુ અને મનીષાએ ૨૫૦ મિલી પાણી પીધું તો હવે બોટલ માં કેટલું પાણી બચ્યું હશે ?

(a)  

9.

મહાકાળી ચા ની દુકાનવાળો એક કપ ચા બનાવવા માટે ૨૦ મિલી દૂધ વાપરે છે. તો એક દિવસમાં ૧૫૦ કપ ચા બનાવે તો કેટલા દુધની જરુર પડે ?

(a)  

10.

મિત્તલ ને પાંચ દિવસ સુધી દરરોજના ત્રણ ઇન્જેકશન લેવાના છે.જો એક ઈન્જેક્શન માં ૫ મિલી દવા હોય તો મિત્તલને પાંચ દિવસમાં કુલ કેટલા ઇન્જેક્શન ની જરૂર પડશે ?

(a)  

11.

જમના ના દાદાજી માંદા પડ્યા ડોક્ટરે તેમને ૨૦૦ મિ.લી દવાની બોટલ આપી અને દિવસમાં બે વખત દવા લેવાનું કહ્યું. જો દાદાજી એક વખતમાં ૧૦ મિલી દવા લે છે.તો દવા કેટલા દિવસમાં પુરી થશે ?

(a)