wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

NMMS લોહી સંબંધ ભાગ -૨

Total questions: 16

Worksheet time: 8mins

Name
Class
Date
1.

તેના પુત્રની તસવીર તરફ આંગળી બતાવી એક પુરુષે, સ્ત્રીને કહ્યું ' તેની માતાએ તારી માતાની ફક્ત એક પુત્રી છે' તો એ પુરુષને સ્ત્રી સાથે શું સંબંધ હોય ?

a)

પત્ની

b)

માતા

2.

એક છોકરા તરફ આંગળી બતાવી પ્રોફેસર રાવલ બોલ્યા. ''તેના એકના એક ભાઈની માતા એ મારા પિતાની પત્ની છે'' તો તે છોકરાને પ્રોફેસર રાવલ શું સંબંધમાં થાય ?

a)

ભાઈ

b)

પિતા

3.

તસવીરમાં પુરુષના ફોટો તરફ આંગળી બતાવી એક સ્ત્રીએ કહ્યું, 'તેના ભાઈના પિતાને મારા દાદાના એકના એક પુત્ર છે' તો એ ફોટાવાળા માણસના સ્ત્રી શું સંબંધમાં થાય ?

a)

બહેન

b)

માતા

4.

જશોદા તરફ આંગળી બતાવી કિશને કહ્યું ‘તેણીની માતાની એક માત્ર પુત્રી એ મારી માતા ’તો જશોદાને કિશન શું સંબંધમાં થાય ?

a)

પુત્ર

b)

ભાઈ

5.

વિજય કહે છે ' આનંદની માતા મારી માતા ની એક માત્ર પુત્રી છે ' આનંદ નો વિજય સાથે શો સંબંધ છે ?

a)

ભાણેજ

b)

ભાઈ

6.

એક કુટુંબમાં 6 સભ્યો છે. A, B, C, D, E અને F. B એ C નો પુત્ર છે. C એ B ની માતા છે. A અને C પરણીત કપલ છે. E એ C નો ભાઈ છે. D એ A ની પુત્રી છે. F એ A નો ભાઈ છે.

C નો સાળો કોણ છે ?

a)

F

b)

A

7.

એક કુટુંબમાં 6 સભ્યો છે. A, B, C, D, E અને F. B એ C નો પુત્ર છે. C એ B ની માતા છે. A અને C પરણીત કપલ છે. E એ C નો ભાઈ છે. D એ A ની પુત્રી છે. F એ A નો ભાઈ છે.

B નો પિતા કોણ છે ?

a)

C

b)

A

8.

એક કુટુંબમાં 6 સભ્યો છે. A, B, C, D, E અને F. B એ C નો પુત્ર છે. C એ B ની માતા છે. A અને C પરણીત કપલ છે. E એ C નો ભાઈ છે. D એ A ની પુત્રી છે. F એ A નો ભાઈ છે.

પરિવારમાં મહિલાઓ કેટલી છે ?

a)

બે

b)

ત્રણ

9.

એક કુટુંબમાં 6 સભ્યો છે. A, B, C, D, E અને F. B એ C નો પુત્ર છે. C એ B ની માતા છે. A અને C પરણીત કપલ છે. E એ C નો ભાઈ છે. D એ A ની પુત્રી છે. F એ A નો ભાઈ છે.

A ને કેટલાં બાળકો છે ?

a)

એક

b)

બે

10.

એક કુટુંબમાં 6 સભ્યો છે. A, B, C, D, E અને F. B એ C નો પુત્ર છે. C એ B ની માતા છે. A અને C પરણીત કપલ છે. E એ C નો ભાઈ છે. D એ A ની પુત્રી છે. F એ A નો ભાઈ છે.

D ને B સાથે શું સંબંધ છે ?

a)

ભાઈ

b)

પિતા

11.

એક કુટુંબમાં 6 સભ્યો છે. A, B, C, D, E અને F. B એ C નો પુત્ર છે. C એ B ની માતા છે. A અને C પરણીત કપલ છે. E એ C નો ભાઈ છે. D એ A ની પુત્રી છે. F એ A નો ભાઈ છે.

નીચેનામાંથી કઈ જોડ ભાઈઓની છે ?

a)

C અને E

b)

A અને D

12.

A એ C નો પિતા છે. પરંતુ C તેનો પુત્ર નથી.

E એ C ની પુત્રી છે. F એ A ની પત્ની છે.

B એ C નો ભાઈ છે. D એ B નો પુત્ર છે.

G એ B ની પત્ની છે. H એ G નો પિતા છે.

D ના દાદી કોણ છે ?

a)

C

b)

A

13.

A એ C નો પિતા છે. પરંતુ C તેનો પુત્ર નથી.

E એ C ની પુત્રી છે. F એ A ની પત્ની છે.

B એ C નો ભાઈ છે. D એ B નો પુત્ર છે.

G એ B ની પત્ની છે. H એ G નો પિતા છે.

F નો પુત્ર કોણ છે ?

a)

B

b)

C

14.

A એ C નો પિતા છે. પરંતુ C તેનો પુત્ર નથી.

E એ C ની પુત્રી છે. F એ A ની પત્ની છે.

B એ C નો ભાઈ છે. D એ B નો પુત્ર છે.

G એ B ની પત્ની છે. H એ G નો પિતા છે.

કુલ મહિલા સભ્યો કેટલા છે ?

a)

ચાર

b)

ત્રણ

15.

A એ C નો પિતા છે. પરંતુ C તેનો પુત્ર નથી.

E એ C ની પુત્રી છે. F એ A ની પત્ની છે.

B એ C નો ભાઈ છે. D એ B નો પુત્ર છે.

G એ B ની પત્ની છે. H એ G નો પિતા છે.

A ની પૌત્ર કોણ છે ?

a)

B

b)

D

16.

A એ C નો પિતા છે. પરંતુ C તેનો પુત્ર નથી.

E એ C ની પુત્રી છે. F એ A ની પત્ની છે.

B એ C નો ભાઈ છે. D એ B નો પુત્ર છે.

G એ B ની પત્ની છે. H એ G નો પિતા છે.

C ને D અંબંધમાં શું થાય ?

a)

ભત્રીજો

b)

ભત્રીજી