wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Sahity 1

Total questions: 11

Worksheet time: 33mins

Name
Class
Date
1.

શતલક કરતાં ત્રેપન થયા, જપમાળાનાં નાકાં ગયા’ આ કવિ નું નામ ?

4 lines
2.

બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા ’ કોણે કહ્યું ?

4 lines
3.

ધોરર્-6ના ગુજરાતીના એકમ ‘લાયક ઉમેદવાર’ ના લેખક કોણ છે ?

4 lines
4.

કવિ ન્હાનાલાલ નો જન્મ કયાં થયો હતો ?

4 lines
5.

અમૃતા પુસ્તક ના લેખક?

4 lines
6.

ગુજરાત ના લોકનાત્ય ભવાઈ ની શરૂવાત કોણે કરી?

4 lines
7.

આંખે કંકુના સૂરજ આથમ્યા’ કાવ્યમાં કવિ કઈ વેલને શણગારવાનું કહે છે?

4 lines
8.

‘સત્યના પ્રયોગો’ પુસ્તક નો સાહિત્યપ્રકાર જણાવો.

4 lines
9.

આવો’ કવ્યમાં કવિ એ ‘અમે’ શબ્દ કોના માટે વાપર્યા છે ?

4 lines
10.

‘હરિ નો માર્ગ છે સુરા નો ‘ પદ ની રચના કરનાર કવિ પ્રીતમ દાસ ની અન્ય રચના કઈ છે ?

4 lines
11.

ફાવ્યું દીકુ ક્વિઝ દેતા ?

4 lines