WorksheetsTHAIYE AKSHARRUP
Total questions: 16
Worksheet time: 9mins
"એવી રીતે ભગવાન અને ઉત્તમ.. ઉત્તમ ભક્ત થાય છે " - આ કયું વચનામૃત છે ?
વડતાલ ૪
વડતાલ ૫
વડતાલ ૬
વડતાલ ૭
મોબાઇલના વિવેક માટે હું મારા જીવનમાં શું પગલાં ભરીશ ?
ઈન્ટરનેટ નો વિવેકથી ઉપયોગ
ખરાબ મિત્રોનો સંગ કરવો
ખરાબ ફિલ્મોથી દૂર રહેવું
ટીવી જોવું
ભક્ત શું કરે તો ભગવાનને વિષે હેતની વૃદ્ધિ થાય છે ને તેના જીવને બહુ સમાસ થાય છે ?
આરતી
નિત્ય પૂજા
માનસી પૂજા
આહનીક
અંતરમાં ભજન કરતાં શીખવું તેણે કરીને કયા રાગ ઓછા થાય છે ?
આત્માના
જીવના
મોક્ષના
વિષયના
યોગીજી મહારાજને સપનામાં કોના દર્શન થયા ?
યોગીજી મહારાજના
ભાગતજીમહારાજના
શાસ્ત્રીજી મહારાજના
પ્રમુખ સ્વામી મહારાજના
મહારાજ સેનાથી કુરાજી છે ?
પૂજા નહીં કરે તો
વર્તમાન નહીં પાડે તો
આરતી નહે કરે તો
નિયમ-ધર્મ નહીં પાડે તો
ભગવાનના ભક્તને દુખ કયા કારણથી આવે છે ?
આજ્ઞા લોપવાથી
નિયમ લોપવાથી
આજ્ઞા પાડવાથી
નિયમ પાડવાથી
ભગવાનના ભક્તને સુખ કયા કારણથી આવે છે ?
આજ્ઞા લોપવાથી
ધર્મ પાલનથી
આજ્ઞા પાલનથી
નિયમ પાલનથી
ધર્મસંબંધી સાધનમાં તો એક____હોય તો સર્વે સાધન આવે ?
નિસ્વાદપણું
નિર્લોભપણું
નિર્માનપણું
નિષ્કામપણું
સ્ત્રી પુરુષ મર્યાદા પાળવા માટે કઈ વસ્તુમાં વિવેક રાખવો ?
ટીવી
કુસંગ
કોમ્પુટર
મોબાઈલ
આ જીવ છે તે જેવી સોબત કરે છે તેવું એનું ______થાય છે ?
જીવનું રૂડું
અંતઃકરણ
મોક્ષ
આત્માને શાંતિ
શું કરવાથી બધુંજ જ બેલેન્સ થઈ જાય છે ?
આરતી
નિત્ય પૂજા
સત્સંગ
ઘરસભા
સાંસ્કૃતિક જીવન માટે સૌથી મહત્વનું શું છે ?
નિયમ
ભાષા
ભજન
ધર્મ
પારિવારિક સંતુલિત જીવન માટે સૌથી મહત્વનું પાસું કયું છે ?
ઘરસભા
સત્સંગ
ભજન
ભોજન
આપણે કયા રસ્તે ન જઈએ તો આર્થિક રીતે અક્ષરરુપ થાય કહેવાઈએ ?
ખોટું બોલવું
ચોરી કરવી
સત્સંગ કરવો
ઘરસભા કરવી
સત્પુરુષનું જીવન સામાજિક રીતે સંતુલિત રહે તે માટે તેઓ શું કરે છે ?
સંતો ને સમય આપે
કોઇની સાથે વાત ન કરે
હરિભક્તો ને સમય ન આપવો
સંતો ભક્તોની સંભાળ ન લેવી
