Worksheetsઉષ્મા
Total questions: 6
Worksheet time: 5mins
Name
Class
Date
1.
આપણા શરીર નું સામાન્ય તાપમાન (a) °સે હોય છે.
2.
ક્યા થરમોમીટર માં ખાંચ આવેલી હોય છે?
(a)
3.
આપેલ ચિત્ર ક્યા થરમોમીટર નું છે?
(a)
4.
ડૉક્ટર ના થરમોમીટર માં ન્યુનત્તમ તાપમાન કેટલું હોય છે?
a)
37°c
b)
34°c
c)
35°c
d)
36°c
5.
લેબોરેટરી નું થરમોમીટર કેટલા °સે થી કેટલા °સે તાપમાન માપે છે?
a)
-10°સે થી 110°સે
b)
10°સે થી 110°સે
c)
10°સે થી 100°સે
d)
35°સે થી 110°સે
6.
તાપમાન માપવા ક્યુ સાધન વપરાય છે?
a)
એનીમોમીટર
b)
થરમોમીટર
c)
સિસમોગ્રાફ
100 %
