wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધો. 7 એકમ 11 પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

સૂર્યમંડળના ક્યા ગ્રહને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે ?

a)

બુધને

b)

શુક્રને

c)

ગુરૂને

d)

પૃથ્વીને

2.

માનવજીવનના અસ્તિત્વ, વિકાસ અને પ્રગતિનું પ્રેરકબળ ક્યું છે ?

a)

પર્યાવરણ

b)

જલાવરણ

c)

મૃદાવરણ

d)

વાતાવરણ

3.

પૃથ્વીના સૌથી ઉપરના ધન પોપડાને શું કહે છે ?

a)

જીવાવરણ

b)

મૃદાવરણ

c)

પર્યાવરણ

d)

જલાવરણ

4.

પર્યાવરણ મુખ્ય કેટલા ઘટકોનું બનેલું છે ?

a)

બે

b)

ત્રણ

c)

ચાર

d)

પાંચ

5.

પર્યાવરણનો ક્યો ઘટક સજીવ સૃષ્ટિને સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી રક્ષણ કરે છે ?

a)

જીવાવરણ

b)

મૃદાવરણ

c)

જલાવરણ

d)

વાતાવરણ

6.

કોના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ ?

a)

જલાવરણ

b)

વાતાવરણ

c)

મૃદાવરણ

d)

જીવાવરણ

7.

પ્રાણીસૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરીયાતો પર્યાવરણના ક્યા ઘટકમાંથી પ્રાપ્ત કરે છે ?

a)

જીવાવરણના

b)

વાતાવરણના

c)

જલાવરણના

d)

મૃદાવરણના

8.

પર્યાવરણના મુખ્ય કેટલા પ્રકાર છે ?

a)

પાંચ

b)

ચાર

c)

ત્રણ

d)

બે

9.

માનવનિર્મિત પર્યાવરણને ક્યા પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે ?

a)

બૌદ્ધિક

b)

ઔદ્યોગિક

c)

સાંસ્કૃતિક

d)

પ્રાકૃતિક

10.

જલાવરણ પૃથ્વી સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે ?

a)

71 %

b)

97 %

c)

68 %

d)

78 %

11.

પેસિફિક મહાસાગરમાં કેટલા કિલોમીટર ઊંડી ખીણો છે ?

a)

14 થી 15

b)

10 થી 11

c)

8 થી 9

d)

5 થી 6

12.

પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે ?

a)

78 %

b)

71.7 %

c)

80.4 %

d)

97.3 %

13.

સમુદ્રમાં દિવસ દરમિયાન કેટલી વખત ભરતી - ઓટ આવે છે ?

a)

ચાર વખત

b)

બે વખત

c)

ત્રણ વખત

d)

પાંચ વખત

14.

બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે ?

a)

12 કલાક 25 મિનિટ

b)

10 કલાક 30 મિનિટ

c)

8 કલાક 15 મિનિટ

d)

11 કલાક 40 મિનિટ

15.

સમુદ્રના પ્રવાહોના ઉદ્દભવના કારણોમાં એક કારણ સાચું નથી તે શોધીને લખો.

a)

સૂર્યશક્તિ

b)

પવનો

c)

પૃથ્વીનું પરિભ્રમણ

d)

ધરતીકંપ

16.

પર્યાવરણના તમામ ઘટકોમાં કોણ કેન્દ્ર સ્થાને છે ?

a)

પ્રકૃતિ

b)

માનવી

c)

સમુદ્ર પ્રવાહો

d)

પૃથ્વી

17.

વાહનો માટે ક્યું બળતણ પ્રદૂષણ મુક્ત છે ?

a)

કેરોસીન

b)

CNG

c)

ડીઝલ

d)

પેટ્રોલ

18.

ક્યા પ્રદૂષણને લીધે કાનમાં બહેરાશ આવે છે ?

a)

હવા

b)

જળ

c)

ભૂમિ

d)

ધ્વનિ

19.

પર્યાવરણમાં ક્યા આવરણનો સમાવેશ કરી શકાય નહિ?

a)

મૃદાવરણ

b)

જલાવરણ

c)

વાતાવરણ

d)

ભાવાવરણ

20.

વાતાવરણમાં નાઈટ્રોજન વાયુનું પ્રમાણ કેટલું છે ?

a)

21 %

b)

78 %

c)

97 %

d)

0.04 %

21.

જળ પ્રદૂષણ માટે કઈ એક બાબત જવાબદાર નથી ?

a)

રાસાયણિક ખાતર

b)

જંતુનાશકો

c)

ગટરનું પાણી

d)

હવામાં ઉડતા રજકણો

22.

વૃક્ષો ઓછા થવાથી ક્યા વાયુનું પ્રમાણ વધી ગયું છે ?

a)

ઓકિસજન

b)

નાઇટ્રોજન

c)

નાઈટ્સ ઓક્સાઇડ

d)

કાર્બન ડાયોક્સાઈડ

23.

માનવ નિર્મિત સમસ્યાઓમાં ક્યું પ્રદૂષણ અગ્ર સ્થાને છે ?

a)

હવાનું

b)

પાણીનું

c)

ધોંધાટનું

d)

ભૂમિનું

24.

નીચેના પૈકી ક્યા પ્રદૂષણને સહેલાઇથી જોઈ શકાતું નથી ?

a)

જળ પ્રદૂષણને

b)

ધનિ પ્રદૂષણને

c)

ભૂમિ પ્રદૂષણને

d)

હવા પ્રદૂષણને

25.

વાતાવરણમાં ઓકિસજન વાયુનુ પ્રમાણ આશરે કેટલું છે ?

a)

71 %

b)

21 %

c)

97 %

d)

0.03 %