wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

delete gujarati વાક્ય પ્રકાર કર્તરી કર્મણી

Total questions: 4

Worksheet time: 2mins

Name
Class
Date
1.

નીચેના માંથી કયું વાક્ય કર્તરી છે?

a)

મારાથી તેમને ભોજન પીરસાયુ.

b)

મને ભોજન પીરસવામાં આવ્યું.

c)

તેમણે મને ભોજન પીરસ્યું.

d)

તેમનાથી મને ભોજન પીરસાયું.

2.

હું તમને કશું ન કહું. કર્મણિ વાક્ય ક્યું છે ?

a)

હું થી તમને કહેવાય ન કશું.

b)

તમને મારાથી કંઈ ન કહેવાય.

c)

મારાથી તમને કશું કહેવાય નહિ

d)

તમારાથી હું કશું ન કહું

3.

માતા રસોઈ પીરસે છે - પ્રેરક વાક્ય શોધો.

a)

માતા રસોઈ પીરસવાનાં છે.

b)

માતા રસોઈ પીરસતાં હતાં.

c)

માતા રસોઈ પીરસે છે.

d)

માતા ભાઈ પાસે રસોઈ પીરસાવે છે.

4.

આપેલા વાક્યમાં કયું વાક્ય કર્મણિ વાક્ય છે ?

a)

જુમાથી શોખ ખાતર એક પાડો પળાયો.

b)

જુમો પાડો પાળે છે.

c)

જુમાએ પાડો પાળ્યો

d)

એક પણ નહી.