wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

HSTD 1205 Heco Economics ગરીબી

Total questions: 6

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચે ગ્રામ્યક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેટલી કૅલરી નક્કી કરી છે ?

a)

2400

b)

2300

c)

2200

d)

2100

2.

 તેંડુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ 2011-12 માટે શહેરીક્ષેત્રોની ગરીબીરેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કર્યા છે ?

a)

816

b)

916

c)

1000

d)

2000

3.

વર્ષ 2013માં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી ?

a)

ગુજરાત

b)

રાજસ્થાન

c)

ગોવા

d)

બિહાર

4.

વર્ષ 2011-12ના અંદાજો મુજબ 30 થી 40 ટકાની ગરીબીની શ્રેણીમાં નીચેનામાંથી કયા રાજ્યનો સમાવેશ થાય છે ?

a)

પંજાબ

b)

જમ્મુ-કશ્મીર

c)

કર્ણાટક

d)

ઓડિસા

5.

ભારતમાં વર્ષ 2014-16ના સમયગાળામાં કુપોષિત વ્યક્તિઓનું ટકાવારી પ્રમાણ કેટલું છે ?

a)

23.7

b)

15.2

c)

11.2

d)

20.5

6.

2015ના FAOના અહેવાલ મુજબ ભારતમાં કુપોષિત વસ્તીનું પ્રમાણ વિશ્વમાં ક્યાં નંબરે હતું.

a)

બીજા

b)

%

c)

%

d)

%