NEW
Font size
S
M
L
XL
WorksheetsGJUK-001
Total questions: 6
Worksheet time: 3mins
Name
Class
Date
1.
રૂઢીપ્રયોગનો અર્થ આપો : વદન કરમાય જવું
a)
ખુબ દુખ થવું
b)
ભય લગાવો
c)
નિરાશ થઈ જવું
d)
ફૂલ કરમાઈ જવું
2.
"મીઠાના હળ હાંકવા" આ રૂઢીપ્રયોગનો અર્થ આપો.
a)
ખુબ મહેનત કરાવી
b)
મીઠાની ખેતી કરવી
c)
ઉજ્જડ કરી નાખવું
d)
બડાશ હાંકવી
3.
શબ્દ સમૂહ માટે એક શબ્દ : જરૂરી ન હોય તેવું વાપરવા માટે ભેગું કરવું.
a)
પરિગ્રહ
b)
સ્તેય
c)
અપરિગ્રહ
d)
અસ્તેહ
4.
નીચેનામાંથી શું યોગ્ય છે ?
a)
અકર્મક ક્રિયાપદવાળા વાકયમાં કર્તા હોતો નથી.
b)
સકર્મક ક્રિયાપદવાળા વાક્યમાં કર્તા કિયા કરે છે પણ તેનું ફળ કર્મ ભોગવે છે.
c)
A અને B બંને
d)
એકપણ નહી
5.
"તમે આજનું છાપુ વાંચ્યું હશે" વાક્યમાં સહાયકારક ક્રિયાપદ કયું છે ?
a)
હશે
b)
વાંચ્યું
c)
તમે
d)
A અને B બંને
6.
'અગ્રી' શબ્દનો સમાનાર્થી જણાવો.
a)
આગ
b)
વહની
c)
હુતાશન
d)
ઉપરોક્ત તમામ
Reset
