wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

વિજ્ઞાન પ્રકરણ - 8 પ્રકાશ પડછાયો અને પરાવર્તન

Total questions: 20

Worksheet time: 11mins

Name
Class
Date
1.

કોઈ પણ વસ્તુ ને જોવા માટે તમારા કયા અંગ બો ઉપયોગ થાય છે ?

a)

કાન

b)

નાક

c)

આંખ

d)

હાથ

2.

જે પ્રકાશ ઉત્પન્ન કરે છે તેને _______પદાર્થો કહે છે

a)

પ્રકાશિત

b)

અપ્રકાશિત

c)

પારદર્શક

d)

પારભાસક

3.

નીચેના માંથી કયો પ્રકાશિત પદાર્થ છે ?

a)

ગ્રહ

b)

વાદળ

c)

સૂર્ય

d)

એક પણ નહિ

4.

(a)   વિના આપણે વસ્તુઓ જોઈ શકતા નથી

5.

જો આપણે કોઈ પદાર્થ ની આરપાર જરા પણ જોઈ ના શકીએ તો તે _______ પદાર્થ છે

a)

પારભાસક

b)

પારદર્શક

c)

પ્રવાહી

d)

અપારદર્શક

6.

નીચે ના માંથી કયો અપારદર્શક પદાર્થ છે ?

a)

લાકડું

b)

ચશ્માં નો કાચ

c)

હવા

d)

શુદ્ધ પાણી

7.

નીચેના માંથી અપારદર્શક પદાર્થ ના હોય તેવા અલગ તારવો

a)

દીવાલ

b)

ગાડી નો કાચ

c)

લોખંડ

d)

લખવાનો કાગળ

8.

જે પદાર્થ પોતાની આરપાર પ્રકાશ ને પસાર થવા દે છે તેને કયા પ્રકારના પદાર્થ માં ગણી શકાય ?

a)

પારદર્શક

b)

પ્રકાશિત

c)

અપારદર્શક

d)

પારભાશક

9.

નીચે ના માંથી ______પારદર્શક પદાર્થ છે

a)

કાપડ નો ટુકડો

b)

હવા

c)

પથ્થર

d)

વાદળ

10.

નીચેના માંથી પારભાસક પદાર્થ ની લાક્ષનીકતા જણાવો

a)

પોતાની આરપાર પ્રકાશ ને પસાર થવા દે છે

b)

તેની આરપાર બિલકુલ પણ જોઈ શકાતું નથી

c)

તેની આરપાર જોઈ શકીએ છીએ પરંતુ સ્પષ્ટ દેખાતું નથી

d)

આપેલ તમામ

11.

નીચે ના માંથી કયું જોડકું સાચું નથી

a)

શુદ્ધ પાણી - પારદર્શક પદાર્થ

b)

લોખંડ - અપારદર્શક પદાર્થ

c)

ચશ્માં નો સાદો કાચ - પારભાસક

d)

દુધિયો કાચ - પારભાસક પદાર્થ

12.

નીચે ના માંથી કોનો સમાવેશ પારદર્શક પદાર્થ થશે નહિ ?

a)

ધુમાડો

b)

શુદ્ધ પાણી

c)

હવા

d)

ચશમા નો સાદો કાચ

13.

નીચે ના માંથી કયા પદાર્થ નો પડછાયો પડે નહી ?

a)

કાચ

b)

લોખંડ ની પ્લેટ

c)

લાકડાની માપ પટ્ટી

d)

પક્ષી

14.

વસ્તુનો પડછાયો પડે તે માટે વસ્તુ કેવી હોવી જોઈએ ?

a)

પારદર્શક

b)

પારભાસક

c)

અપારદર્શક

d)

આપેલ તમામ

15.

પડછાયા ને કારણે કઈ ખગોળીય ઘટના બને છે ?

a)

સૂર્ય ગ્રહણ

b)

ચંદ્ર ગ્રહણ

c)

A અને B બંને

d)

એક પણ નહિ

16.

પ્રકાશ ના પ્રસરણ નો માર્ગ કેવો હોય છે ?

a)

વક્ર

b)

સુરેખ

c)

વર્તુળાકાર

d)

એક પણ નહિ

17.

પડછાયો હમેશા _______પર ઝીલાય છે

a)

અવકાશ

b)

પડદા

c)

પાણી

d)

કઈ કહી શકાય નહિ

18.

________ એ પ્રકાશ નું ઠંડુ કુદરતી ઉદગમ સ્થાન છે .

a)

તારા

b)

સૂર્ય

c)

આગિયો

d)

ચંદ્ર

19.

નીચે ના માંથી સપૂર્ણ પારદર્શક પદાર્થ કયો છે

a)

સાદું પાણી

b)

શુદ્ધ હવા

c)

કાચ

d)

આપેલ તમામ

20.

પથ્થર ના બદલે શાનો ઉપયોગ કરી પડછાયો રચી શકાય ?

a)

ઈંટ

b)

કાચ

c)

પારદર્શક પ્લાસ્ટિક

d)

એક પણ નહિ