NEW
Font size
Worksheets385 NMMS વિજ્ઞાન ધો7 પ્ર17
Total questions: 15
Worksheet time: 8mins
ક્યાં વૃક્ષને જંગલી વૃક્ષ કહે છે ?
સિસમ
સેમલ
સાગ
તમામ
કયું જંગલી પ્રાણી છે ?
સાપ
રીંછ
નીચેના પૈકી કઈ વન્ય પેદાશ નથી ?
પ્લાસ્ટિક
ગુંદર
જે સૂક્ષ્મ જીવો મૃત વનસ્પતિ અને પ્રાણીઓને કાળા સેન્દ્રીય પદાર્થો માં ફેરવે છે તેને શું કહે છે ?
વિઘટકો
પરોપજીવીઓ
ભારતમાં કુલ ક્ષેત્રના કેટલા ટકા વિસ્તાર જંગલો છે ?
21%
50%
નીચેના પૈકી કઈ પ્રાણીજ પેદાશ છે ?
મધ
ગુંદર
સાપનો પ્રિય ખોરાક કયો છે ?
દેડકો
સમડી
કયું સજીવ મૃત પ્રાણીઓને ખાય છે ?
ગીધ
સારસ
સાપ કોનો શિકાર બને છે ?
સમડી
ઉંદર
જંગલો સાથે કયા - કયા પરિબળો જોડાયેલ છે ?
હવાની ગુણવત્તા
તમામ
વાતાવરણ
જળચક્ર
જંગલોનું વચ્ચેનું સ્તર કોના દ્વારા નિર્માણ પામે છે ?
ક્ષુપ
છોડ
જંગલોમાં મુગટ થી રચાતી આડી હરોળને શું કહે છે ?
વનસ્પતિક સમુહ
સેન્દ્રીય પદાર્થ
કોના ઉપરથી ડાળીઓના ભાગને વૃક્ષનો તાજ કહે છે ?
પ્રકાંડ
મૂળ
કઈ વસ્તુ લાકડા માંથી બનતી નથી ?
થર્મોકોલ
પેપર
નીચેનામાંથી કોનું પ્રકાંડ સૌથી મજબૂત છે ?
વૃક્ષ
વેલો
