wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Maths science fair

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

વનસ્પતિના ભાગોનો નીચેથી ઉપર સુધી સાચો ક્રમ

a)

મૂળ, પ્રકાંડ, પર્ણ

b)

પર્ણ મૂળ પ્રકાંડ

c)

પર્ણ પ્રકાંડ મૂળ

d)

આપેલ પૈકી એક પણ નહીં.

2.

વનસ્પતિની પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં અંતિમ પેદાશો કઈ છે ?

a)

કાર્બન ડાયોક્સાઇડ અને પાણી

b)

સ્ટાર્સ અને કાર્બન ડાયોક્સાઇડ

c)

કાર્બોદિત અને ઓક્સિજન

d)

ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ

3.

આપણા શરીરમાં થતી પાચન ક્રિયામાં સ્ટાર્ચનું કયા સરળ પદાર્થોમાં રૂપાંતર થાય છે ?

a)

ગ્લુકોઝ

b)

સેલ્યુલોઝ

c)

એમિનો એસિડ

d)

ફેટી એસિડ

4.

થર્મોમીટર માં કયું પ્રવાહી વપરાય છે ?

a)

પાણી

b)

સ્પિરીટ

c)

મરક્યુરી

d)

કેરોસીન

5.

ક્યાં રંગની વસ્તુ ઉષ્માનું શોષણ સૌથી વધુ પ્રમાણમાં કરે છે?

a)

સફેદ

b)

લીલા

c)

લાલ

d)

કાળા