NEW
Font size
S
M
L
XL
Worksheetsબળ અને દબાણ
Total questions: 6
Worksheet time: 5mins
Name
Class
Date
1.
નીચેનામાંથી કયું બળ સંપર્ક બળનું ઉદાહરણ છે?
a)
ચુંબકીય બળ
b)
સ્થિત વિદ્યુત બળ
c)
ગુરુત્વાકર્ષણ બળ
d)
ઘર્ષણ બળ
2.
એકમ ક્ષેત્રફળ વાળી સપાટી પર લાગતા બળ ને શું કહે છે?
a)
ઘર્ષણ
b)
દબાણ
c)
સ્થિતિસ્થાપક બળ
d)
ગુરુત્વાકર્ષણ બળ
3.
મશીનના કેટલાક ભાગોમાં લાંબા સમયના ઉપયોગથી પછી ધસારો જોવા મળે છે તેના માટે જવાબદાર પરિબળ કર્યું છે ?
a)
સ્નાયુ બળ
b)
ગુરુત્વાકર્ષણ બળ
c)
સ્થિત વિદ્યુત બળ
d)
ઘર્ષણ બળ
4.
બ્રહ્માંડમાં રહે દરેક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે તે કયા પ્રકારનું બળ છે?
a)
ચુંબકીય
b)
ગુરુત્વાકર્ષણ
c)
સ્થિતિસ્થાપક
d)
સ્થિત વિદ્યુત
5.
આપણી આસપાસ રહેલા હવાના આવરણને શું કહે છે?
a)
વાતાવરણ
b)
દબાણ
c)
બળ
d)
આવરણ
6.
બળનો એકમ કયો છે?
a)
ન્યુટન
b)
ફોર્સ
c)
એરીયા
d)
મીટર
Reset
