NEW
Font size
S
M
L
XL
WorksheetsScience
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
હૃદયનું કદ કેટલું હોય છે?
a)
મુઠ્ઠી જેટલું
b)
હાથ જેટલું
c)
બે આંગળી જેટલું
d)
ચાર આંગળી જેટલું
2.
હૃદય કુલ કેટલા ભાગ નું બનેલું છે?
a)
બે
b)
ચાર
c)
ત્રણ
d)
પાંચ
3.
હૃદયથી દબાણપૂર્વક જુદી જુદી નળીઓમાં લોહીની લઈ જાય છે તેને શું કહે છે
a)
શીરા
b)
ડાબું કર્ણક
c)
જમણું કર્ણક
d)
ધમની
4.
હૃદય તરફ લઈ જતી લોહીની નલિકાઓ ને શું કહે છે?
a)
શીરા
b)
ડાબું કર્ણક
c)
જમણું કર્ણક
d)
ધમની
5.
ચોખ્ખું રુધિરનું વહન કોણ કરે છે?
a)
ધમની
b)
શીરા
c)
કર્ણક
d)
ક્ષેપક
6.
અશુદ્ધ લોહીનું વહન કોણ કરે છે ?
a)
શીરા
b)
ધમની
c)
કર્ણક
d)
ક્ષેપક
7.
રુધિર જામી જવાની ક્રિયા માટે મદદ કોણ કરે છે?
a)
રક્તકણ
b)
શ્વેતકણ
c)
ત્રાકકણ
d)
ધમની
8.
શરીરના રોગો સામે રક્ષણ કયા કણો કરે છે?
a)
રક્તકણ
b)
શ્વેત કણ
c)
ત્રાકકણ
d)
શીરા
9.
કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર ક્યાં ઠલવાય છે?
a)
જમણું કર્ણક
b)
ડાબું કર્ણક
c)
ધમની
d)
શીરા
10.
ઓક્સિજનયુક્ત રુધિર કયા ઠલવાય છે?
a)
ધમની
b)
શીરા
c)
ડાબું કર્ણક
d)
જમણું કર્ણક
Reset
