wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

9th Sci First Exam

Total questions: 15

Worksheet time: 3mins

Name
Class
Date
1.

______ અવસ્થામાં દ્રવ્ય કણો વચ્ચે ઓછું આકર્ષણ હોય છે.

a)

ઘન

b)

પ્રવાહી

c)

વાયુ

2.

લોખંડ એ _____ છે.

a)

તત્વ

b)

સંયોજન

c)

મિશ્રણ

3.

પ્રવેગનો એકમ ______

a)

m s

b)

m s-1

c)

m s-2

4.

ઝડપનો એકમ ______

a)

m s

b)

m s-1

c)

m s-2

5.

વેગમાનનું સૂત્ર ______

a)

P = m × v

b)

P = F × d

c)

F = W × d

6.

સ્થાનાંતરનું મૂલ્ય અંતર કરતાં વધુ હોય છે.

a)

ખરું

b)

ખોટું

7.

કપાસ ખરીફ પાક છે.

a)

ખરું

b)

ખોટું

8.

કોષનું સૌ પ્રથમ અવલોકન રોબર્ટ હુકે કર્યુ.

a)

ખરું

b)

ખોટું

9.

લાઈસોઝોમને કયા નામથી ઓળખવામાં આવે છે ?

a)

મુખ્ય કેન્દ્ર

b)

કોષનું રસોડુ

c)

આત્મઘાતી કોથળી

d)

પાવર હાઉસ

10.

કણાભસુત્રને કયા નામથી ઓળખવામાં આવે છે ?

a)

મુખ્ય કેન્દ્ર

b)

કોષનું રસોડુ

c)

આત્મઘાતી કોથળી

d)

પાવર હાઉસ

11.

હરિતકણ કયા નામથી ઓળખવામાં આવે છે ?

a)

મુખ્ય કેન્દ્ર

b)

કોષનું રસોડુ

c)

આત્મઘાતી કોથળી

d)

પાવર હાઉસ

12.

373 K = _____ C

a)

25°

b)

40°

c)

100°

d)

50°

13.

નીચેના પૈકી કયુ સાચું દ્રાવણ છે ?

a)

હવા

b)

દૂધ

c)

ચોકનું પાણી

d)

વાદળા

14.

વનસ્પતિ કોષદીવાલ શાની બનેલી છે ?

a)

સુબેરીન

b)

લિગ્નીન

c)

સેલ્યુલોઝ

d)

પેક્ટિન

15.

______ ઈટાલિયન મધમાખી વધુ મધ એકઠું કરે છે.

a)

એપીસ સેરેના ઈન્ડિકા

b)

એપીસ ફલોરી

c)

એપીસ મેલીફેરા

d)

એપીસ ડોરસાટા