Free Printable Worksheets
NEW
Font size
More settings
મનુષ્ય ની આંખમાં વસ્તુ નું પ્રતિબિંબ....... પર રચાય છે.
ડોળા
કીકી
નેત્રપટલ
કનીનિકા
માનવ-આંખ પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે છે.
પારદર્શકપટલ
આંખના લેન્સની કેન્દ્રલંબાઈમાં ફેરફાર ..................... કરે છે.
સિલિયરી સ્નાયુઓ
પ્રકાશ ની કઈ ઘટના ને લીધે ટિંડલ અસર ઉદભવ છે?
પરાવર્તન
વક્રીભવન
પ્રકીણઁન
વિભાજન
ત્રિકોણીય પ્રિઝમને કેટલી બાજુઓ હોય છે?
6
5
4
3
સામાન્ય આંખ માટે દૂરબિંદુ........ અંતરે હોય છે.
1 m
1 cm
25 cm
અનંત
આંખના ડોળાની ત્રિજ્યા કેટલી હોય છે.
1.15 cm
%
View all
12 questions
રેશાથી કાપડ સુધી-વિજ્ઞાન નૌસિલ પટેલ
Worksheet
•
1st Grade - University
5 questions
Exploring AI in Education
10th Grade
10 questions
ધોરણ 6 વિજ્ઞાન સજીવોના લક્ષણો અને નિવાસસ્થાન
6th Grade - University
Science & Maths quiz
3rd - 10th Grade
ધોરણ 10 વિજ્ઞાન
NMMS પરીક્ષા માટે -વિજ્ઞાન ના પ્રશ્નો -નૌસિલ પટેલ ફોરણા શાળા