NEW
Font size
Worksheetsગણિત MCQ પ્રશ્નો
Total questions: 15
Worksheet time: 8mins
જો ગુ.સા.અ. (x, y) = 1, તો ગુ.સા.અ. (x – y, x + y) = .........
4
1 or 2
x or y
x + y or x - y
નીચેના પૈકી ......... એ કોઈ પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગ છે.
136162
126738
410883
385641
લ.સા.અ. (a, 18) = 36, ગુ.સા.અ. (a, 18) = 2, તો a = ..........
2
3
4
1
. જો ગુ.સા.અ. (a, b) = 18, તો લ.સા.અ. ......... શક્ય નથી.
36
72
48
108
દ્વિઘાત બહુપદી x² + 2x – 15 ના શૂન્યો જણાવો.
3 and 5
-3 and -5
3 and -5
-3 and 5
જો α, β અને γ એ ત્રિઘાત બહુપદી ax³ + bx² + cx + d ના શૂન્યો હોય, તો 1/αβ + 1/βγ + 1/γα =
b/d
d/b
c/d
-c/d
બહુપદી x² + 99x + 127 ના બંને શૂન્યોની સંજ્ઞા ....... છે.
ધન
ઋણ
સમાન
વિરોધી
રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અથવા નીપજોની જલીય અવસ્થાને કયા સંકેત વડે દર્શાવવામાં આવે છે?
l
aq
g
lq
પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયા કોની હાજરીમાં શક્ય બને છે?
સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ
પાણી અને ઑક્સિજન
પાણી અને નાઇટ્રોજન
સૂર્યપ્રકાશ અને હવા
કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા ગણાય છે?
સંયોગીકરણ
દ્વિવિસ્થાપન
વિઘટન
વિસ્થાપન
રાસાયણિક પ્રક્રિયામાં જો કોઈ એક જ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નીપજો આપે છે તો તે પ્રક્રિયા કેવા પ્રકારની ગણી શકાય?
વિસ્થાપન પ્રક્રિયા
વિઘટન પ્રક્રિયા
રેડોક્ષ પ્રક્રિયા
દ્વિ-વિસ્થાપન પ્રક્રિયા
કોપર કરતાં વધુ સક્રિય તત્ત્વો કયાં છે?
આયર્ન અને ઍલ્યુમિનિયમ
સોડિયમ અને મૅગ્નેશિયમ
ઝિંક અને ઍલ્યુમિનિયમ
ઝિંક (જસત) અને લેડ (સીસું)
જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પાણીમાં અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન થાય તો તે પ્રક્રિયાને ..... પ્રકારની કહી શકાય.
સંયોગીકરણ
દ્વિ-વિસ્થાપિત
અવક્ષેપન
રેડોક્ષ
Na2SO4(aq) + BaCl2(aq) → BaSO4(aq) + NaCl(aq) પ્રક્રિયાનો પ્રકાર કયો છે?
સંયોગીકરણ
દ્વિ-વિસ્થાપિત
અવક્ષેપન
રેડોક્ષ
જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયક ઑક્સિડેશન પામતો હોય અને બીજો પ્રક્રિયક રિડક્શન પામતો હોય તો તેવી પ્રક્રિયાને કેવા પ્રકારની પ્રક્રિયા ગણી શકાય?
વિદ્યુતવિભાજન
ઉષ્મીય વિઘટન
રેડોક્ષ
રિડક્શન
