NEW
Font size
Worksheetsરૂપ બદલાયું પણ સ્વરૂપ એનું એ જ છે.
Total questions: 10
Worksheet time: 3mins
Spiritual Quotient માં કેટલા સદગુણ ગણવામાં આવ્યા છે?
10
8
6
1
Who said :
"સત્પુરુષ કદી પૃથ્વી પરથી જતાં જ નથી"
Yogiji Maharaj
Pramukh Swami Maharaj
Shashtriji Maharaj
Mahant Swami Maharaj
કયા સ્થળે — જયનાદોની વચ્ચે મહંત સ્વામિ મહારાજ ગાડીમાંથી ઊતર્યા ને તરત પાછું વળી ને ઠાકોરજી ને યાદ કર્યા ?
Sarangpur
Lenox hill Hospital
Chansad
Atladara
બોટાદથી સારંગપુર જતા રસ્તામાં ગાડી ઊભી રહી ત્યારે કોને બોલાવીને સ્વામીશ્રીએ લાભ આપ્યો?
Nareshbhai
Sureshbhai
Maheshbhai
Muslim Haribhakt
મહંત સ્વામી મહારાજે ક્યા અર્ધરાત્રે ઊઠીને પ્રાર્થના કરી?
London
Australia
Atlanta
Canada
ધોળકામાં સ્વામીશ્રી ભોજન લેવા જતા હતા, ત્યારે પગથિયાં ઊતરતાં કેમ અટકી ગયા?
હરિભક્તને મળવા
પગમાં તકલીફ હતી
ત્રણ મંકોડા જતા હતા
બાળકને રાજી કરવા
પ્રમુખસ્વામી મહારાજે કયા સ્થાને વૃક્ષારોપણ વખતે ખાડામાં ફરતા મંકોડાને કહ્યું હતું કે, “મંકોડાભાઈ બહાર નીકળી જાઓ, નહીં તો દબાઈ જશો”?
Dhloka
Sankri
Sarangpur
Bochasan
કયા સ્વામીએ ધુલિયા મંદિર વિષે સમજાવવાનું શરૂ કર્યું?
Pujya Anandnayan Swami
Pujya Anandjivan Swami
Pujya Abhayswarup Swami
Pujya Anandmangal Swami
પ્રમુખ સ્વામી મહારાજે કયા મંદિર માટે સૂચન કર્યું કે મંદિર સંતાશ્રમની નજીક હોવું જોઈએ?
Dhuliya
Dadar
Pune
Nagpur
કોને ખૂબ દૃઢ થઈ ગયું છે કે…સત્પુરુષ એના એ જ છે.
Parthbhai Patel
Sureshbhai Patel
Pareshbhai Patel
Pravinbhai Desai
