Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

QUIZ ROUND-3 (2026)

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ઇમામ(અ.સ.) પાસે ઇલ્મે વહબી હોય છે, એટલે છું?

a)

અલ્લાહ તઆલા તરફથી અતા કરવામાં આવેલું ઇલ્મ.

b)

ઇમામ(અ.સ.)એ ખુદ હાસિલ કરેલ ઇલ્મ.

c)

ઇમામ(અ.સ.)નું લોકોને શીખવવા માટેનું ઇલ્મ.

d)

ઉપરમાંથી કોઈ નહિ.

2.

ઇમામ મહદી(અ.સ.)નો એ કયો લકબ છે કે જેનો અર્થ "મજબૂત કિલ્લો" થાય છે?

a)

કહફૂલ હસીન

b)

કવકબે દૂર્રી

c)

ગવ્સલ ફોકરા.

d)

કહફૂલ વરાઅ

3.

"અસ્સલામો અલ્યક યા બાબુલ્લાહે વ દય્યાન દીનેહી" (આપ પર સલામ થાય, એ અલ્લાહની રહેમતના દરવાજા અને દીનના હાકીમ): આ કંઇ દુઆ/ઝિયારતના જુમલા છે?

a)

દુઆએ નુદબાહ

b)

દુઆએ ઇફ્તેતાહ

c)

ઝિયારતે આલે યાસીન

d)

ઝિયારતે જામેઆ કબીરા.

4.

........................ એ ફરમાવ્યું: 'અગર આ દુનિયાને ખત્મ થવામાં એક દિવસ પણ બાકી રહી જાય તો ખુદાવંદે આલમ તે દિવસને એટલો લાંબો કરી દેશે કે મારા વંશમાંથી મારા હમનામ જાહેર થશે કે જે આ દુનિયાને એવી રીતે અદ્દલ અને ઈન્સાફથી ભરી દેશે જેવી રીતે તે ઝુલ્મ અને અત્યાચારથી ભરાએલી હશે.'

a)

હઝરત ઇમામ મોહમ્મદ તકી(અ.સ.)

b)

હઝરત રસૂલે ખુદા(સ.અ.વ.)

c)

હઝરત ઇમામ જઅફરે સાદીક(અ.સ.)

d)

હઝરત ઇમામ મોહમ્મદ બાકીર(અ.સ.)

5.

ઇમામ મહદી(અ.સ.)નો એક લકબ છે: મુન્તકીમ એટલે શું?

a)

કયામ કરનાર

b)

મદદે પહોંચનાર

c)

બદલો લેનાર

d)

રાહ જોનાર