
Lets understand youth better
Presentation
•
Fun
•
Professional Development
•
Easy
Neerav Narielwala
Used 2+ times
FREE Resource
3 Slides • 12 Questions
1
Let us become a youth for 1 hour. ચાલો, 1 કલાક માટે યૂથ બનીએ..
2
Open Ended
Youth spend their maximum time doing what? યૂથ એમનો સમય કયા ખર્ચે છે?
3
Poll
તમને કયા કયા વિચારો આવતા હતા? Part 1
મને કોઈ સમજી શકતું નથી.
આ દુનિયા આવી કેમ છે. ચાલો, બદલીએ...
મારે ભણીને સારા માર્કસ લાવવા છે.
હું બધાને કેવી રીતે ઇમ્પ્રેસ કરું?
4
Poll
તમને કયા કયા વિચારો આવતા હતા? Part 2
Curiosity... I want to try everything.
મમ્મી પપ્પા ને કઇ સમજ નથી પડતી.
આવું મરી સાથેજ કેમ થાય છે?
I want FREEDOM
5
Open Ended
તમને કયા કયા વિચારો આવતા હતા? Part 3
6
Poll
યૂથ ના આટલા પ્રશ્નો નો જવાબ શું છે?
AA-BB
જ્ઞાન લઈ લે. રોજ વિધિ, આરતી, અસીમ જય જયકાર.
હૂંફ. સારા ફ્રેન્ડ્સ અને ગાઇડ.
Education ભણવાનું
7
Poll
મારી કોઈ ભૂલ થાય, તો મારી સાથે કેવો વર્તન કરે તો મને ગમે?
વઢે
સમજાવે
મારી સાથે ઊભો રહે (હૂંફ)
solution આપે
8
Open Ended
મને કોઈ વસ્તુ કરવી હોય, ના કરવા મળે તો હું શું કરીશ?
9
Open Ended
Lockdown માં , યૂથ ની લાઇફ માં શું changes થયા છે?
10
Multiple Choice
દાદાશ્રી : આજનો યુવાનવર્ગ અત્યારે કંઈ પણ દોરવણી નહીં હોવાથી _______ છે. પણ આવો યુવાવર્ગ કોઈ કાળે હતો નહિ એવો છે કે જે યુવાવર્ગ ચોખ્ખો છે, પ્યોર છે.
કુસંગમાં
આનંદમાં
સફોકેસનમાં
મોહમાં
11
Multiple Choice
દાદાશ્રી : આજનો યુવાનવર્ગ અત્યારે કંઈ પણ દોરવણી નહીં હોવાથી સફોકેશનમાં છે. પણ આવો યુવાવર્ગ કોઈ કાળે હતો નહિ એવો છે કે જે યુવાવર્ગ ચોખ્ખો છે, પ્યોર છે. એને _____ આપનારની જરૂર છે. જો _____ આપે તો આ હિન્દુસ્તાન ઓલરાઈટ થઈ જાય અને _____ આપનારો મળી આવશે હવે થોડા વખતમાં, બધું મળી આવશે.
પૈસા
જ્ઞાન
સાચી સમજણ
માર્ગદર્શન
12
દાદાની ભાવના ફોર યૂથ.
દાદાશ્રી : આજનો યુવાનવર્ગ અત્યારે કંઈ પણ દોરવણી નહીં હોવાથી સફોકેશનમાં છે. પણ આવો યુવાવર્ગ કોઈ કાળે હતો નહિ એવો છે કે જે યુવાવર્ગ ચોખ્ખો છે, પ્યોર છે. એને માર્ગદર્શન આપનારની જરૂર છે. જો માર્ગદર્શન આપે તો આ હિન્દુસ્તાન ઓલરાઈટ થઈ જાય અને માર્ગદર્શન આપનારો મળી આવશે હવે થોડા વખતમાં, બધું મળી આવશે.
13
Multiple Choice
હે દાદા ભગવાન, હે નીરુમા,
આ 'જ્ઞાનીની છાયામાં.. ' આવનાર પ્રત્યેક નાનામોત બાળકોને સાચી સમજણથી _______ એવું થાય કે જેથી તેઓ પોતાના મોહ, માન, સુખ, લાલચ માટે કોઈને ક્યારે દુખ ના આપે.
સંસ્કાર સિંચન
ઘડતર
સિંચન
સંસ્કાર
14
Multiple Choice
હે દાદા ભગવાન, હે નીરુમા,
આ 'જ્ઞાનીની છાયામાં.. ' આવનાર પ્રત્યેક નાના મોટા બાળકોને સાચી સમજણથી સંસ્કાર સિંચન એવું થાય કે જેથી તેઓ પોતાના મોહ, માન, સુખ, લાલચ માટે કોઈને ક્યારે દુખ ના આપે. અને સમ્યક સમજણથી એવું જીવન જીવી જાય ને જીવનમાં ભેગા થયેલા પ્રત્યેકને, અનેકોને _______ આપી શકે એવું સ્વ-પર કલ્યાણી બની જાય, એવી હ્રદયથી પ્રાર્થના.
દિપકના જય સચ્ચિદાનંદ
પૈસા
સંસ્કાર
શાંતિ
સુખ-શાંતિ
15
Let us become a youth for 1 hour. ચાલો, 1 કલાક માટે યૂથ બનીએ..
Show answer
Auto Play
Slide 1 / 15
SLIDE
Similar Resources on Wayground
10 questions
Untitled Lesson
Presentation
•
9th - 12th Grade
10 questions
social science Test
Presentation
•
8th Grade
38 questions
સત્રાંત લેખિત પરીક્ષા ધોરણ -6 વિષય -વિજ્ઞાન
Presentation
•
6th Grade
41 questions
ધોરણ 4 આસપાસ
Presentation
•
4th - 5th Grade
33 questions
ધોરણ ૧ કલરવ
Presentation
•
3rd - 4th Grade
Popular Resources on Wayground
20 questions
Math Review
Quiz
•
3rd Grade
15 questions
Fast food
Quiz
•
7th Grade
20 questions
Context Clues
Quiz
•
6th Grade
20 questions
Inferences
Quiz
•
4th Grade
19 questions
Classifying Quadrilaterals
Quiz
•
3rd Grade
20 questions
Figurative Language Review
Quiz
•
6th Grade
20 questions
Equivalent Fractions
Quiz
•
3rd Grade
10 questions
Identify Fractions, Mixed Numbers & Improper Fractions
Quiz
•
3rd - 4th Grade
Discover more resources for Fun
20 questions
Guess The App
Quiz
•
KG - Professional Dev...
10 questions
Food Quiz
Quiz
•
Professional Development
11 questions
NFL Football logos
Quiz
•
KG - Professional Dev...
19 questions
Minecraft
Quiz
•
6th Grade - Professio...
20 questions
Block Buster Movies
Quiz
•
10th Grade - Professi...
23 questions
super heros
Quiz
•
KG - Professional Dev...
11 questions
SOCCER PLAYERS AND TEAMS
Quiz
•
KG - Professional Dev...
19 questions
Name That Celebrity
Quiz
•
KG - Professional Dev...