Search Header Logo
ધોરણ ૧ કલરવ

ધોરણ ૧ કલરવ

Assessment

Presentation

Other

3rd - 4th Grade

Easy

Created by

Hitiksha Bhuva

Used 1+ times

FREE Resource

1 Slide • 32 Questions

1

ધોરણ ૧ કલરવ


Slide image

2

Multiple Choice

નીચેના માથી કયું પાલતુ પ્રાણી છે ?

1
2

3

Multiple Choice

ક્યુ પ્રાણી ખૂબ જ ઝડપથી દોડે છે ?

1
2
3

4

Multiple Choice

Question image

ખાલી જગ્યા પૂરો. મોટ....

1

2

3

4

5

Multiple Choice

Question image

ખાલી જગ્યા પૂરો. લખો....

1

ટી

2

રી

3

દી

4

વી

6

Multiple Choice

Question image

ખાલી જગ્યા પૂરો. રમ....ડાં

1

2

3

4

7

Multiple Choice

Question image

ગુજરાતી મહિનાઓમાં ત્રીજો મહિનો કયો છે?

1

માગસર

2

કારતક

3

પોષ

4

મહા

8

Multiple Choice

Question image

મોરના માથે શું હોય છે?

1

મુગટ

2

કાંઈ નહિ

3

પીછા

4

કલગી

9

Multiple Choice

ગાય ને કેટલા પગ હોય છે?

1

2

3

4

10

Multiple Choice

ગરમીથી બચવા સ્વેટર પહેરવામાં આવે છે.

1

2

11

Multiple Choice

મમ્મી ના ભાઈ ને શું કહેવાય?

1

દાદા

2

કાકા

3

મામા

12

Multiple Choice

નીચેનામાંથી ક્યુ જીવજંતુ છે.

1

ગાય

2

કીડી

3

નોળિયો

4

વાઘ

13

Multiple Choice

ચામાચીડિયુું કયાં લટકે છે ?

1

તિરાડે

2

બોડમાં

3

ડાળે

4

વાડે

14

Multiple Choice

ઠંડી કેવી હતી?

1

પીળી

2

કાળી

3

ગુલાબી

4

જાંબલી

15

Multiple Choice

નીચેનામાંથી કોણ પોતાનું ઘર બનાવે છે?

1

બિલાડી

2

ચકલી

3

ગાય

4

વાંદરો

16

Multiple Choice

Question image

ગાય ને કેટલા શિંગડા હોય છે?

1

2

3

4

17

Multiple Choice

Question image

આપેલ ચિત્ર શાનું છે?

1

કાગડો

2

મોર

3

સમડી

4

ઘુવડ

18

Multiple Choice

Question image

કબૂતરનો રંગ કેવો હોય છે?

1

રાખોડી

2

પીળો

3

લીલો

4

ગુલાબી

19

Multiple Choice

Question image

સાચો શબ્દ શોધો.

1

શિકારી

2

શીકારી

3

સિકારી

20

Multiple Choice

Question image

સાચો શબ્દ શોધો.

1

માણશ

2

માણસ

3

માણહ

21

Multiple Choice

તમે અત્યારે ક્યાં ધોરણમાં ભણો છો?

1

પહેલા

2

ત્રીજા

3

ચોથા

22

Multiple Choice

મને લાડવા ______આવડે છે.આપેલ ખાલી જગ્યામાં સાચો શબ્દ મુકો.

1

બવાનતા

2

બનાવતા

3

રમાડતા

4

બગાડતા

23

Multiple Choice

Question image

આ ચિત્ર શેનું છે ?

1

કપ

2

નળ

3

મગ

24

Multiple Choice

શિયાળામાં શું પડે ?

1

ગરમી

2

વરસાદ

3

ઠંડી

25

Multiple Choice

વરસમાં કેટલી ઋતુઓ હોય છે ?

1

2

ત્રણ

3

બે

26

Multiple Choice

Question image

આ ચિત્ર શેનું છે?

1

દાડમ

2

કેરી

3

ગુલાબ

27

Multiple Choice

સોમવાર પછી કયો વાર આવે ?

1

રવિવાર

2

મંગળવાર

3

બુધવાર

28

Multiple Choice

લીંબુ સ્વાદે કેવું હોય છે ?

1

ખાટું

2

ખારું

3

તીખું

29

Multiple Choice

Q.૧ માછલી શેમાં રહે છે ?

1

પાણીમાં

2

ઘરમાં

3

દરમાં

30

Multiple Choice

ઊ થી શરૂ થતો શબ્દ શોધો.

1

ઊંચકવું

2

ઉપર

3

ઈડર

31

Multiple Choice

ખાલી જગ્યા પુરો.

ઇ, ___, ઉ

1

2

3

32

Multiple Choice

અરીસાનું ચિત્ર શોધો.

1
2
3

33

Multiple Choice

ઔ, ___, અઃ

1

2

અં

3

ધોરણ ૧ કલરવ


Slide image

Show answer

Auto Play

Slide 1 / 33

SLIDE