Search Header Logo
 best studant of 1 month

best studant of 1 month

Assessment

Presentation

History

6th - 10th Grade

Practice Problem

Medium

Created by

Laljibhai Rathod

Used 4+ times

FREE Resource

1 Slide • 23 Questions

1

All subject best student

Lalji sir

media

2

Multiple Choice

ગુજરાતમાં ખનીજ તેલનું સૌથી વધારે ઉત્પાદન કરતું શહેર કયું છે?

1

સુરત

2

અંકલેશ્વર

3

વડોદરા

4

તાપી

3

Multiple Choice

સહજાનંદ સ્વામી નું મૂળ નામ શું હતું ?

1

ઘનશ્યામ

2

વિવેકાનંદ

3

રામકૃષ્ણ

4

વિઠ્ઠલભાઈ

4

Multiple Choice

પરદેશમાં સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ગુજરાતી કોણ હતા ?

1

મેડમ ભિખાઈજી કામા

2

શ્યામજી કૃષ્ણ

3

વલ્લભભાઈ

4

ગાંધીજી

5

Multiple Choice

અંગ્રેજીમાં સમાચાર માટે કયો શબ્દ પ્રચલિત છે?

1

NSEW

2

NEWS

3

NESW

4

NWES

6

Multiple Choice

Question image
What is this icon?
1
classroom
2
docs
3
slides
4
mail

7

Multiple Choice

ગુજરાતમાં સૌથી મોટું ગીતામંદિર ક્યાં આવેલું છે?

1

જૂનાગઢ

2

અમદાવાદ

3

ગાંધીનગર

4

પોરબંદર

8

Multiple Choice

ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કરાવ્યું ?

1

રાવભાદુર

2

મહર્ષિ અરવિંદ

3

મહારાજ સયાજીરાવ ગાયકવાડ વડોદરા

4

નાનજીભાઈ કાલીદાસ

9

Multiple Choice

Question image

તાત્કાલિક સારવાર માટે 108 નંબરની વાન બોલાવવા માટે કયા નંબર પર ફોન કરવો જોઈએ ?

1

100

2

108

3

105

4

111

10

Multiple Choice

પજાંબ, સિંધ, ગુજરાત,_____.

1

મરાથા

2

મરાઠા

3

મરાધા

4

મરાઢા

11

Multiple Choice

હિંદને કોની ભૂમિ કહી છે ?

1

પ્રાર્થનાની

2

દેવોની

3

વેદોની

4

સૂર્યદેવની

12

Multiple Choice

કનૈયા ને _____ ખૂબ ભાવે.

1

દૂધ

2

લાડવા

3

માખણ

4

ઘી

13

Multiple Choice

ગૌરીસુતાય _______ નમો નમસ‌સ્તે.‌

1

ગણનાથ

2

ગણેશ

3

ગજાનન

4

સકલાય

14

Multiple Choice

ગુજરાતી સાહિત્યમાં "આદિકવિ" નું બિરુદ કોને મળેલું છે ?

1

નરસિંહ મહેતા

2

મીરાબાઈ

3

ગંગાસતી

4

પ્રેમાનંદ

15

Multiple Choice

ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોને આપ્યું હતું ?

1

સુરેશ જોશી

2

ઝવેરચંદ મેઘાણી

3

સ્નેહરશ્મિ

4

નર્મદ

16

Multiple Choice

ગિરનારનો શિલાલેખ ..............સમયનો છે.

1

સોલંકી

2

મૌર્ય

3

ગુપ્ત

4

સલ્તનત

17

Multiple Choice

ગુજરાત માં આવેલ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા : સ્ટેચ્યુ ઓફ યુનીટી

1
2
3
4

18

Multiple Choice

ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિ.મી. લાંબો છે ?

1

૧૬૦૦

2

૧૮૦૦

3

૨૦૦૦

4

૧૪૦૦

19

Multiple Choice

ગુજરાત રાજયનો સ્થાપના દિવસ કયો છે ?

1

૧ જુલાઇ ૧૯૬૦

2

૧ માચં ૧૯૬૦

3

૧ મે ૧૯૬૦

4

૧ ઓગસ્ટ ૧૯૬૦

20

Multiple Choice

ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે?

1

ભાવનગર

2

લોથલ

3

કંડલા

4

સુરત

21

Multiple Choice

ગુજરાત રાજ્યના હાલના મુખ્યમંત્રી કોણ છે ?

1

વિજય રૂપાણી

2

ઓમ પ્રકાશ કોહલી

3

અમિત શાહ

4

દેવવ્રત આચાર્ય

22

Multiple Choice

ગુજરાતની પ્રથમ મહાનવલ ‘ સરસ્વતી’ કોની રચના છે ?

1

ગોવર્ધનરામ ત્રિપાઠી

2

દલપતરામ

3

ઉમાશંકર જોશી

4

ત્રિભુવનદાસ લુહાર

23

Multiple Choice

ગાંધીજી નો ફોટો શોધો.

1
2
3
4

24

Multiple Choice

ગુજરાતના હાલના રાજ્યપાલ કોણ છે?

1

ઓમ પ્રકાશ કોહલી

2

આનંદીબેન પટેલ

3

દેવવ્રત આચાર્ય

4

વિજય રુપાણિ

All subject best student

Lalji sir

media

Show answer

Auto Play

Slide 1 / 24

SLIDE