NEW
Font size
WorksheetsS.T.D. 6 Gujarati ch.- 4/5
Total questions: 20
Worksheet time: 3600secs
બાળપણથી જ રવિશંકર મહારાજ નો સ્વભાવ કેવો હતો ?
ડરપોક અને ગુસ્સાવાળો
સાહસિક અને નીડર
બેજવાબદાર
તોછડા પણું
'રવિશંકર મહારાજ'પાઠ ના લેખક કોણ છે?
મણિશંકર રત્નજી ભટ્ટ
ડો. આઈ.કે. વીજળીવાળા
નાથાલાલ દવે
ધીરુભાઈ પરીખ
રવિશંકર વ્યાસ ને 'મહારાજ'નું બિરુદ કોને આપ્યું ?
રાજાએ
બ્રાહ્મણોએ
લોકોએ
બહારવટિયાઓએ
ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિને સ્થાને મહારાજના જીવનમાં શાનો પ્રવેશ થયો?
રાજસત્તાનો
લોકપ્રવૃત્તિનો
ધાર્મિક પ્રવૃત્તિનો
આર્થિક પ્રવૃત્તિનો
રવિશંકર મહારાજને 'માણસાઈના દીવા' કોણે કહ્યા છે ?
ગાંધીજીએ
ધીરુભાઈએ
મહેન્દ્ર મેઘાણીએ
ઝવેરચંદ મેઘાણીએ
જોગણ ગામમાં મહારજે શુ જોયું?
ગંદકી અને સમૃદ્ધિ
ચોખ્ખાઈ અને સમૃદ્ધિ
ગંદકી અને ગરીબાઈ
ગરીબાઈ અને સ્વચ્છતા
શબ્દસમૂહ
'નદીકિનારા પાસેની બખોલો'
કોતરો
ખીણ
ગુફા
પહાડ
'દિલ દ્રવી ઊઠવું' રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ?
પૂરેપૂરી લગનથી કામ કરવું
જવાબદારી લેવી
દીલ ને નુકસાન થવું
ખૂબ દુઃખ થવું
'નિર્ભય' શબ્દ નો અર્થ કહો ?
ડરપોક
નીડર
ભયાવહ
દુર્ગુણ
ખેડા જિલ્લાના રઢુ ગામે જન્મેલા રવિશંકર મહારાજ ના માતા-પિતાનું નામ શું હતું ?
નાથીબા અને શિવરામભાઈ
માનુબા અને શિવજીભાઈ
પુતળીબાઈ અને કરમચંદ
જયવંતા બાઈ અને ઉદયસિંહ
શબ્દસમૂહ
પાણી આવવા જવા માટે બાંધેલો સાંકડો માર્ગ ?
પૂલ
નાળુ
ગરનાળુ
કોતર
'મહેનતની મોસમ' કાવ્યના કવિ કોણ છે ?
મણિશંકર રત્નજી ભટ્ટ
ધીરુભાઈ પરીખ
નાથાલાલ દવે
જોરાવરસિંહ જાદવ
કવિએ કઈ મોસમને 'મહેનતની મોસમ' કહી છે ?
વસંતઋતુની
લણવાની
ચોમાસાની
વાવણીની
વરસાદ વરસ્યા પછી સીમ કેવી બની છે?
કંકુવરણી
ઘઉંવરણી
રક્તવરણી
સોનાવરણી
કિલ્લોલ કોણ કરે છે?
ચકલીઓ
પંખીઓ
મોર
કુંજડિઓ
સીમમાં શું લઈ જવા કહ્યું છે ?
પાવડા કોદારી
હળ અને ટ્રેક્ટર
ખુરપી અને પછેડી
દાતરડાં અને પછેડી
કાવ્યપંક્તિ પૂર્ણ કરો
જુવાર લોથે લૂમેઝૂમે
....................... ભાઈ ! મોસમ.
ને લેતા મોલ હિલોળ રે
ને ઊજળો દૂધ કપાસ રે
ને હૈયામાં હુલ્લાસ રે
આજ સીમ કરે છે સાદ રે
આ ચિત્ર કયાં પાક નું છે ?
જુવાર
ઘઉં
મકાઈ
બાજરી
'મલક' શબ્દનો અર્થ શું થાય ?
મોસમ
પ્રદેશ
દેશ
ઋતુ
શબ્દસમૂહ
કણસલાં ગૂંદીને કે ઝૂડીને અનાજ કાઢવાની જગ્યા
ખળા
ખેતર
ગોડાઉન
વાડો
