NEW
Font size
S
M
L
XL
Worksheetsઅંગ્રેજી શાસન ની ભારત પર અસર
Total questions: 23
Worksheet time: 12mins
Name
Class
Date
1.
હિંદીએ અંગ્રેજને સલામ ભરવી એવું ફરમાન ક્યાં બહાર પાડવામાં આવ્યું હતું ?
a)
આગ્રામાં
b)
જયપુરમાં
c)
અલાહાબાદમાં
d)
દિલ્લીમાં
2.
કોના અવસાન બાદની અરાજકતા પણ ભારતની આર્થિક સમૃદ્ધિને નુક્સાન પહોંચાડી શકી ન હતી ?
a)
બાબરના
b)
જહાંગિરના
c)
અકબરના
d)
ઔરંજેબના
3.
ભારતમાં અંગ્રેજી કેળવણી શરૂ કરવાનો વિચાર ક્યારે આવ્યો ?
a)
ઇ.સ. 1834
b)
ઇ.સ. 1828
c)
ઇ.સ. 1830
d)
ઇ.સ .1838
4.
બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને ક્યા રાજ્યની દીવાની સત્તા મળી ?
a)
બંગાળ
b)
ત્રણેય
c)
બિહાર
d)
ઓરિસ્સા
5.
અંગ્રેજી રાજ્યતંત્ર પહેલા દેશની કરોડરજ્જુ કોને ગણવામાં આવતી હતી ?
a)
તાલુકા પંચાયતને
b)
જિલ્લા પંચાયતને
c)
ગ્રામ પંચાયતને
d)
નગરપાલિકાને
6.
જમીનના ઉપયોગ માટે સરકારને ભરવાના વેરાને શું કહે છે ?
a)
જમીન મહેસૂલ
b)
મુંડકા વેરો
c)
મજૂર મહેસૂલ
d)
પાણી વેરો
7.
ક્યાંના મુલાયમ અને બારીક મલમલની દુનિયામાં મોટી માંગ હતી ?
a)
બંગાળ
b)
ઢાકાના
c)
બિહાર
d)
ઓરિસ્સા
8.
કંપની સરકાર ઈરાદાપૂર્વક ક્યો ધર્મ અંગીકાર કરાવી ભારતીય ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે, એવું ભારતીય લોકોને લાગ્યું ?
a)
ખ્રિસ્તી
b)
યહૂદી
c)
મુસ્લિમ
d)
જૈન
9.
કોના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ કલેક્ટરોને સોંપવામાં આવ્યું ?
a)
વોરન હેસ્ટિંગ્સ
b)
વિલિયમ બૅન્ટિંક
c)
વેલેસ્લીના
d)
લોર્ડ ડેલહાઉસીના
10.
યંત્રો કે માનવબળ દ્વારા વપરાશી ચીજવસ્તુઓના ઉત્પાદન માટે જે મૂળ સ્વરૂપની વસ્તુઓનો ઉપયોગ થાય છે તેને શું કહે છે ?
a)
કાચો માલ
b)
પાકો માલ
c)
રદ્દી માલ
d)
તૈયાર માલ
11.
સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે અમલમાં મૂક્યો ?
a)
કૉર્નવોલિસે
b)
વિલિયમ બૅન્ટિંકે
c)
હાર્ડિજે
d)
ડેલહાઉસીએ
12.
બંગાળમાં દારૂણ દુકાળ કઈ સાલમાં પડ્યો હતો ?
a)
ઇ.સ.1760માં
b)
ઇ.સ.1880માં
c)
ઇ.સ.1770માં
d)
ઇ.સ.1772માં
13.
સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ક્યારે અમલમાં આવ્યો ?
a)
ઇ.સ.1858માં
b)
ઇ.સ.1839માં
c)
ઇ.સ.1829માં
d)
ઇ.સ.1827માં
14.
કયો ગવર્નર જનરલ કેટલાક સુધારા કરીને પ્રમાણમાં વધારે માન પામ્યો હતો ?
a)
કોર્નવોલિસ
b)
વિલિયમ બૅન્ટિંક
c)
વેલેસ્લીના
d)
લોર્ડ ડેલહાઉસીના
15.
દીવાની સત્તા એટલે કઈ સત્તા ?
a)
મહેસૂલ ઉઘરાવવાની સત્તા
b)
લોકોને મારવાની સત્તા
c)
કામ આપવની સત્તા
d)
અનાજ લેવાની સત્તા
16.
ક્યા ગવર્નરે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી ?
a)
લોર્ડ ડેલહાઉસીએ
b)
વિલિયમ બૅન્ટિંકે
c)
વૉરન હેસ્ટિંગ્સે
d)
કૉર્નવોલિસે
17.
ભારતની આર્થિક સમૃદ્ધિ કઈ સદી સુધી સંગીન રહી હતી ?
a)
ઓગણીસમી
b)
સાતમી
c)
અઢારમી
d)
બારમી
18.
કોને ભારતમાં અંગ્રેજી કેળવણી શરૂ કરવાનો વિચાર આવ્યો ?
a)
મેકોલેને
b)
મેસ્સીને
c)
કૉર્નવોલિસને
d)
મેક્લીંગને
19.
અંગ્રેજોએ કેટલા ટકા જકાત હિંદનાં કાપડ પર નાખી હતી ?
a)
70 ટકા
b)
80 ટકા
c)
50 ટકા
d)
60 ટકા
20.
ગાંધીજી અંગ્રેજી કેળવણીને શું કહેતા ?
a)
ભણતાની કેળવણી
b)
મનની કેળવણી
c)
ગુલામીની કેળવણી
d)
ઝઘડાની કેળવણી
21.
કોણે શીખ સામ્રાજ્યને અંગ્રેજ શાસન નીચે લાવી દીધું ?
a)
લોર્ડ ડેલહાઉસીએ
b)
લોર્ડ હેસ્ટિંગ્સે
c)
ગવર્નર જનરલ હાર્ડિજે
d)
વિલિયમ બૅન્ટિંકે
22.
સહાયકારી યોજના શરૂ કરનાર કોણ હતો ?
a)
વેલેસ્લી
b)
લૉર્ડ ડેલહાઉસી
c)
વિલિયમ બૅન્ટિંગ
d)
લૉર્ડ હેસ્ટિંગ્સ
23.
ખાલસા નીતિ કોણે અમલમાં મૂકી હતી ?
a)
વેલેસ્લીએ
b)
વિલિયમ બૅન્ટિંકે
c)
લોર્ડ હેસ્ટિંગ્સે
d)
લોર્ડ ડેલહાઉસીએ
Reset
