wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

એકમ-1 યુરોપિયન પ્રજા નું ભારત માં આગમન

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.
પોર્ટુગીઝોએ કઈ સાલમાં કાલિકટમાં કોઠીઓ સ્થાપી હતી ?
a)
ઈ.સ.1500
b)
ઈ.સ.1502
c)
ઈ.સ.1498
d)
ઈ.સ.1558
2.
કાલિકટ ફરતે કિલ્લો બાંધી તેના રક્ષક તરીકે કોને નીમવામાં આવ્યો હતો ?
a)
મીરજાફર
b)
મીરકાસીમ
c)
અલ્બુકર્ક
d)
ઔરંગઝેબ
3.
અલ્બુકર્કે ગોવા ક્યારે જીત્યું ?
a)
ઈ.સ.૧૫૩૦
b)
ઈ.સ.૧૫૩૨
c)
ઈ.સ.૧૪૪૨
d)
ઈ.સ.૧૫૦૬
4.
કઈ સદીમાં પોર્ટુગીઝોનો વેપાર બંગાળ તરફ આગળ વધ્યો હતો ?
a)
પંદરમી
b)
સત્તરમી
c)
વીસમી
d)
અઢારમી
5.
કયા બાદશાહ સામે બંગાળના સૂબાઓએ પોર્ટુગીઝોના વર્તન સામે ફરિયાદ કરી હતી ?
a)
શાહજહાં
b)
જહાંગીર
c)
ઔરંગઝેબ
d)
અકબર
6.
શાહજહાંના કહેવાથી પોર્ટુગીઝોની ક્યાંની કોઠી તોડી પાડવામાં આવી હતી ?
a)
લંકા
b)
ગોવા
c)
હુગલી
d)
દીવ
7.
નીચેનામાંથી કયા સ્થળ સુધી પોર્ટુગીઝોની સત્તા મર્યાદિત રહી હતી ?
a)
દીવ
b)
દમણ
c)
ગોવા
d)
આપેલ તમામ
8.
કયા અંગ્રેજે જહાંગીર પાસેથી વેપાર કરવાની પરવાનગી મેળવી હતી ?
a)
વોરન હેસ્ટિંગ્સ
b)
લોર્ડ વેલેસ્લી
c)
લોર્ડ રિપન
d)
સર ટોમસ રો
9.
સર ટોમસ રોએ જહાંગીર પાસેથી કયા સ્થળે કોઠીઓ સ્થાપવાની પરવાનગી લીધી હતી ?
a)
કલકત્તા
b)
હુગલી
c)
સુરત
d)
ગોવા
10.
જહાંગીર બાદ કોણ દિલ્હીની ગાદી પર આવ્યું હતું ?
a)
બાબર
b)
ઔરંગઝેબ
c)
અકબર
d)
શાહજહાં
11.
કોણે અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી હતી ?
a)
જહાંગીર
b)
શાહજહાં
c)
ઔરંગઝેબ
d)
અકબર
12.
ફ્રેંચોએ ક્યારે ફ્રેંચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી ?
a)
ઈ.સ.૧૬૦૦
b)
ઈ.સ.૧૬૦૮
c)
ઈ.સ.૧૬૬૪
d)
ઈ.સ.૧૬૫૬
13.
ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના કોણે કરી હતી ?
a)
ફ્રેન્ચોએ
b)
ડચ લોકોએ
c)
પોર્ટુગીઝો
d)
અંગ્રેજો
14.
ફ્રેન્ચોની કંપનીનો વડો કોણ હતો ?
a)
ક્લાઈવ
b)
વેલેસ્લી
c)
દુપ્લે
d)
ડેલહાઉસી
15.
કોણે ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી ?
a)
ડચ લોકો
b)
અંગ્રેજો
c)
ફૅન્ચો
d)
પોર્ટુગીઝ
16.
મીરજાફર બાદ કોણ બંગાળનો નવાબ બન્યો હતો ?
a)
લોર્ડ રિપન
b)
લોર્ડ વેલેસ્લી
c)
લોર્ડ માઉન્ટબેટન
d)
રોબર્ટ ક્લાઈવ
17.
કયું યુદ્ધ ભારતના ઈતિહાસની મહત્વની ઘટના ગણાય છે ?
a)
બક્સરનું યુદ્ધ
b)
પ્લાસીનું યુદ્ધ
c)
જલિયાવાલા બાગ હત્યાકાંડ
d)
ઝાંસીનું યુદ્ધ
18.
હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ કોણ હતો ?
a)
ક્લાઈવ
b)
હેસ્ટિંગ્સ
c)
ડેલહાઉસી
d)
હોકિન્સ
19.
ઝામોરિન કયા બંદરનો રાજા હતો ?
a)
કાલિકટ
b)
હુગલી
c)
દીવ
d)
ગોવા
20.
અંગ્રેજ કંપનીની પહેલી લડાઈ ભારતમાં કઈ હતી ?
a)
પ્લાસીનું યુદ્ધ
b)
બક્સરનું યુદ્ધ
c)
મરાઠા વિગ્રહ
d)
બંગાળના ભાગલા