wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ =૩ ગણીત પાઠ = ૮અને ૯

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ત્રિકોણ ને કેટલાક ખૂણા હોય છે?

a)

b)

c)

d)

e)

2.

નીચેની વસ્તુ માં ભારે વસ્તુ કઈ?

a)

સાઈકલ

b)

કેરી

c)

રેલગાડી

d)

ચમચી

3.

નીચેની વસ્તુ માં ૧ કિલો થી ઓછી વજન વાળી વસ્તુ કઈ છે?

a)

ગાય

b)

હાથી

c)

વાઘ

d)

સિંહ

e)

ખિસકોલી

4.

સફરજન અને તરબુચ મા ભારે વસ્તુ કઈ છે?

a)

તરબુચ

b)

સફરજન

c)

બન્ને સરખી

5.

નીચેની વસ્તુ માં કઈ વસ્તુ ગ્રામ મા આવે?

a)

ટીવી

b)

પેન

c)

તરબુચ

6.

નીચેની વસ્તુ માં ભારે વસ્તુ કઈ?

a)

સાઈકલ

b)

કેરી

c)

રેલગાડી

d)

ચમચી

7.

૪ ગાય ના પગ કેટલા?

a)

૧૦

b)

૨૦

c)

૧૬

8.

૩ ભેંસ ના શિંગડા કેટલા?

a)

b)

c)

d)

9.

૫ બકરી ના કાન કેટલા?

a)

b)

૧૦

c)

૨૦

10.

૪ બિલાડી ની પૂંછડી કેટલી?

a)

b)

c)

11.

૨ માણસ ના હાથ કેટલા?

a)

b)

c)

12.

૪ માણસ ના પગ કેટલા?

a)

b)

c)

13.

૫ રિક્ષા ના પૈડાં કેટલા?

a)

૧૦

b)

૩૦

c)

૧૫

14.

૪ × ૩ =?

a)

૧૫

b)

c)

૧૨

15.

૫ × ૭ = ?

a)

૩૦

b)

૩૫

c)

. ૪૦